________________
સમ્યગુદર્શનનના ૬૭ બેલ
૨૦૩ કુદષ્ટિ એટલે જિનપ્રણિત કથનથી વિપરિત ક્રિયાદિ. કરવાવાળા એવા મિથ્યાદર્શની, તેમને સંગ ન કરવો કારણ કે અનંત કાળપર્યત આપણું જીવે મિથ્યાત્વમાં જ રમણ કર્યા કર્યું છે, તેથી મિથ્યાત્વને આપણને અનાદિ કાળથી ગાઢ સંબંધ છે, માંડ એમાંથી છુટયા છીએ. ને વળી તેને સંગ કરીએ તે પૂર્વ સંસ્કારને. કારણે તેની અસર શીધ્ર થવા સંભવ છે. માટે મિથ્યાત્વીએથી સે ગાઉ દૂર રહેવું એજ હિતકારી છે. તેથી જ કુદષ્ટિ વજનને શ્રદ્ધાનું ચેાથુ અંગે કહ્યું છે,
આ રીતે શ્રદ્ધાના સંરક્ષણ અને વિકાસ માટે જે ચાર અંગેની પ્રરૂપણ કરવામાં આવી છે તે શાસ્ત્રથી. પ્રમાણિત છે, અનુભવથી સિદધ છે અને યુક્તિ સંગત છે. માટે પ્રત્યેક ભવી જીવે પિતાના આત્મહિતાર્થે તેને અમલ. કર ઘટે છે.
(૫-૭) સમકિતના ૩ લિંગ :
જિનવાણીની સાચી શ્રધ્ધા જવને થઈ છે તે જાણ વાનું બાહ્ય સાધન શું? એના ઉત્તરમાં નિગ્રન્થ મહર્ષિએાએ કહ્યું છે :પરમાગમમુસ્યુસા,
આયુરાએ ધમ્મસાહણે પર! જિણ ગુરુ વયાવચ્ચે,
નિયમો સમ્મલિંગાઈ ! (૧) “પરમાગમ-સૂત્રસિધ્ધાંતની શુશ્રષા; (૨) ધર્મ--- સાધનમાં પરમ અનુરાગ, અને (૩) જિનેશ્વર તથા ગુરુનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org