________________
સમ્યગદર્શનના ૬૭ બેલ
મન, વચન, અને કાયાની શુધિ સમ્યક્ત્વનું શોધન કરે છે. તેમાં પ્રથમ મનશુધિ કરવી તે એ રીતે કે “જિનમત”ને જ સત્ય માન.” “જીવાજીવાદિતત્તાનાં, પ્રરૂપક સદાગમમ! ત૬ વિપરિત વન થ, સા શુધિર્મધ્યગા ભવેત ”
જીવ-અજીવ આદિ તત્ત્વોની પ્રરૂપણ કરનારા આગમમાં તે નવતરનું સ્વરૂપ જે રીતે દર્શાવ્યું છે, તેથી વિપરિત બોલવું નહિ, તે “વચનશુધિ” છે.
ખડ્રગાદિભિછિદ્યમાન, પીયમાનપિ બને જિન વિનાન્યદેવે, ન નમેનસ્ય સા ભવેત ”
તરવાર આદિ શસ્ત્રોથી છેદાવા છતાં, અને બંધનથી પીડાવા છતાં શ્રી જિનેશ્વરદેવ સિવાય અન્ય કોઇને નમસ્કાર કરે નહિ તેની કાયશુદ્ધિ થાય છે.
ગંદા પાણીને વિશુદધ બનાવવા માટે જેમ ફટકડીના ચૂર્ણને પ્રયાગ કરવો પડે છે, તે જ રીતે સમક્તિને નિર્મળ રાખવા માટે, શુધિ માટે, મન, વચન, ને કાયાના મેગેને. પણ વિશુદ્ધ રીતે ઉપર પ્રમાણે પ્રવર્તતાવવા પડે છે. આવું જાણું સમકિતી જીવ જિનવચનને જ મનથી સત્ય માને છે, અને જેવી વૃત્તિ તેવી જ વચન ને કાયાની પ્રવૃત્તિ થાય એ નિયમ અનુસાર પછી તે જીવ વચનથી દેવ–ગુરૂધર્મના જ ગુણગ્રામ કરે. જિનેશ્વરે કરેલી પ્રરૂપણાથી વિપરિત કશું બેલે નહિ, અને કાયા વડે બીજા કોઈને નમસ્કાર કરે નહિ, આથી સમતિ કે શ્રધ્ધા અતિ નિર્મળ
સ. ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org