________________
સમ્યગ્રદર્શનના ૬૭ બોલ
૨૦૭ અંતરમાં નમ્રતા પ્રગટે એટલે પંચ પરમેષ્ટીને નમે પદથી નમસ્કાર કરવાના ભાવ જાગે. પંચ પરમેષ્ટીને નમસ્કાર એટલે જ દેવ-ગુરૂ-ધમને નમસ્કાર, દેવ-ગુરૂધર્મને નમસ્કાર ત્યારે જ થાય જ્યારે દેવ-ગુરૂ-ધર્મ જ આપણું પરમ કલ્યાણ કરનારા છે, પરમ ઉપકારી છે, તેમનું શરણું લેવાથી જ આપણે આપણું પરમ લક્ષ્ય – મોક્ષ સાધી શકશું એવી પરમ શ્રધ્ધા અંતરમાં જાગે. અનંતકાળે થતી આ શ્રદ્ધાને જ સમક્તિ કહ્યું છે. આમ વિનય ગુણ પણ સમક્તિનું અંગ છે. આ વિનય દસ પ્રકારને કહ્યો છે :જૈન તત્વપ્રકાશ પ્રમાણે
કડા પ્રમાણે (૧) અરિહંતને વિનય
અરિહંતને વિનય (૨) સિદધને વિનય
સિધ્ધને વિનય (૩) આચાર્યને વિનય
આચાર્યને વિનય (૪) ઉપાધ્યાયને વિનય ઉપાધ્યાયને વિનય (૫) સ્થવિરને વિનય
સાધુનો વિનય (૬) તપસ્વીનો વિનય ગણુ (ઘણું આચાર્યોના
સમૂહ)ને વિનય (૭) સમાન સાધુને વિનય કુલ (ઘણા આચાર્યોના
શિષ્યો) ને વિનય (૮) ગણ-સંપ્રદાયને વિનય સ્વધમીન વિનય (૯) ચતુર્વિધ શ્રીસંધને વિનય સંઘને વિનય (૧૦) શુધ્ધ કિયાવંતને વિનય સંભેગીને વિનય.
જય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org