________________
:૨૨૦
સમ્યગ્દ ન
નિંદા કરે, દ્વેષ રાખે તેા સમક્તિ વમી મિથ્યાદષ્ટિ અને,
--
અને કાળધમ પામીને ઉત્કૃષ્ટ ૧૩ સાગરોપમની સ્થિતિવાળા જમાલિ મુનિની જેમ (કિલ્વિષી) દેવ થાય, આચાય કે ગુર્વાદિની નિંદાથી ઉત્કૃષ્ટ સયમધારી સાધુ પણ ચ’ડાળ “ જાતિના હલકા કિલ્પિષી દેવ થાય. આવું જાણી ઉપકારી જનાની નિઢાથી અવશ્ય ખચવું.
(૧૦) ઉક્ત ગ્રામાદિમાં પચેન્દ્રિય તિય ચ જેવા કે મચ્છાદિ જળચર, ગાય શ્વાન આદિ સ્થળચર, હુંસ-પોપટ - આદિ ખેચર-તેમાંથી કોઈ ને વિશુદ્ધ મન પરીણામ થવાથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમ થઈ જાતિસ્મરણુ જ્ઞાન ઉપજે છે; જેથી તેને પૂના માનવભવના સયમ જીવનનું જ્ઞાન થઇ આવે છે, તેથી જાણે છે કે સંયમ લઈ ને મે વ્રત પચ્ચક્ખાણુ નિર્માળા પાળ્યા નહિં અને વિરાધના કરી તેા ફળસ્વરૂપે આ ભવે તિય‘ચપણું પામ્યા છું. આમ પશ્ચાતાપ કરતા પૂપઢિત જ્ઞાન અને પૂચારિત્ર વ્રતાને ફરી ગ્રહણ કરે છે, શ્રાવકના પાંચ અણુવ્રતાદિકનુ પાલન કરે છે. સામાયિક, પૌષધ આદિ સંવર કરણી કરે છે, – તેએ આયુષ્યના અંતે સલેખા સહિત સમાધિમરણે મરી અઢાર સાગરોપમના આયુષ્યવાળા આઠમા દેવલોકના દેવ થાય છે.
નંદ, મણીયારનુ દૃષ્ટાંત પ્રસિધ્ધ છે. લાકહિતાર્થે વાવ બંધાવી, પ્રશંસા સાંભળી, વાવની આસક્તિ થઈ તા પ્રીતિ ત્યાં ઉત્પત્તિ' એ ન્યાયે તે વાવમાં જ દેડકા ‹
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org