________________
સમ્યગદર્શનના ૬૭ બેલ
૨૨૫ (ર૬-૩૦) સમક્તિના પાંચ ભૂષણ –
આભૂષણેથી જેમ શરીર શેભે છે, તેમ નીચે કહેલા પાંચ પ્રકારના ગુણરૂપી ભૂષણોથી સમકિતી શેલે છે -
(૧) ધર્મ કિયામાં કુશળતા કે કૌશલ્ય હેય.
કુશળતાપૂર્વક કરાયેલું દરેક કાર્ય સારું થાય છે અને નિવિર્દને પાર પાડે છે તેથી ધર્મક્રિયા કે અનુષ્ઠાનમાં, વ્રતમાં, ઉપદેશમાં કે તપાદિમાં કૌશલ્ય (ચતુરાઈ) બતાવી સારી રીતે પાર પાડી શાસનને દીપાવી અનેક લોકેના મનને વીતરાગધર્મ તરફ આકર્ષે છે, અને પિતાની કુશળતાથી કુતર્કોનું ખંડન કરી ન્યાયયુક્ત સત્યપક્ષનું સ્થાપન કરે છે,
આ બાબતમાં શ્રેણિક રાજાના મંત્રીશ્વર શ્રી. અભયકુમારની કુશળતા ઘણું વખણાઈ છે. એક વખત શ્રેણિકની રાજસભામાં ઘણું સામંતે માંસ ઘણું સસ્તુ છે એમ. ચર્ચા કરવા લાગ્યા. બીજા દિવસે પરોડીયામાં જ અભયકુમારે તે દરેક સામંતને રાજઆજ્ઞા મેકલાવી કે મહારાજા શ્રેણિકને રાત્રે ભયંકર વ્યાધિ લાગુ પડે છે અને રાજવૈદે સવાલા માત્ર કાળજાના માંસની માગણી દવા માટે કરી છે, તે તે આપવા રાજદરબારમાં આવવું, આવી રાજઆજ્ઞા સાંભળી સામંતે મુંઝાયા. કાળજાનું માંસ. દેવા જતાં તે જીવ જાય. અને જીવ દેવા કેણ તૈયાર થાય? સામંતે તે લાખ લાખ સેનામહોરાની થેલીઓ લઈને અભયકુમારને મળવા આવ્યા અને રાજ આજ્ઞામાંથી સ. ૧૫ -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org