________________
૨૧૮
? સમ્યગદર્શન (૪) જે બાળ વિધવા, અણમાનીતી સ્ત્રી, પતિ પરદેશ. ગયો હોય, ઈત્યાદિ મનમાં ભેગની ઈચ્છા હોવા છતાં લજજાથી, કે પરવશપણે પણ બ્રહ્મચર્ય પાળે છે, સ્નાન, તેલમર્દન, શૃંગારાદિ તજે છે, મેલ, પરસેવે વિગેરેના પરિસહ ખમે છે, દુધ, દહીં, ઘી, તેલ ગેળ, માખણ, મદિરા, માંસ, મિષ્ટાન્ન આદિ બલિષ્ઠ અને સ્વાદીષ્ટ ભજન તજે છે. અને અપ આરંભ–સમારંભથી પિતાને ગુજારે ચલાવે છે, અને જેને પતિને સંગ છે તેવી સ્ત્રી પતિ સિવાય અન્ય પુરૂષને સેવતી નથી તે મૃત્યુ પામીને ૬૪૦૦૦ વર્ષના આયુષ્યવાળા વાણ-વ્યંતર દેવ થાય છે.
(૫) જે અન્ન અને પાણી બે દ્રવ્ય સિવાય કશું ન ભગવે, એ જ પ્રમાણે ૩ થી ૧૧ દ્રવ્ય સિવાય બીજું ન ભેગવે, દૂધ વગેરે ઉપર કહેલા દ્રવ્ય તજે, ગાયની ભક્તિ. ને દેવ ને વૃદ્ધને વિનય કરનાર, તપ-વ્રત કરનાર, ધર્મ, શાસ્ત્રોનું શ્રવણ કરનાર, ફક્ત સરસીયાનું જ તેલ ગ્રહણ કરનાર એટલે ગમે તે એક જ તેલ વાપરનાર મરીને ૮૪૦૦૦ વર્ષના આયુષ્યવાળ વાણુવ્યંતર દેવ થાય છે.
(૬) જે તપસ્વી અજ્ઞાન તપ જેવું કે જમીન પર સુવું, માત્ર ફળ ખાવા, એકજ વસ્ત્ર પહેરવું, સદા ઉભા રહેવું, વલ્કલ ધારવા, માત્ર પાણી પીને રહેવું, સદા રામરામ, કૃષ્ણ-કૃષ્ણ ૨ટનાર, શંખધ્વનિ કરી કે સ્નાન કરી. ભજન કરનાર, વાયુ ભક્ષી, સેવાળભલી, પંચધુણ તાપનાર, ટાઢ-તડકાના કષ્ટ સહન કરનાર, સૂર્યની આતાપના લેનાર ઈત્યાદિ અજ્ઞાન તપ કરનારા આયુષ્ય પુરૂ કરી ઉત્કૃષ્ટ એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org