________________
૨૦૨
સમ્યગુદર્શન કાતર નગરમાં થયા. તેમણે એક જ સમયે એક આત્મા બે ક્રિયાને ઉપગ અનુભવી શકે છે તે જેમકે ખરે બપોરે પાણીમાં ઉભા રહેવાથી, પગે પાણીની શિતળતાને અનુભવ થાય અને માથે સૂર્યના તાપની ગરમી લાગે એવો દ્રિકિયવાદ સ્થા. પણ પાછળથી રાજગૃહગરનમાં મણિનાગ નામના યક્ષથી મૂળ માર્ગે આવ્યા.
રોહગુપ્ત નામે છઠ્ઠા નિદ્ભવ ૫૪૪ વર્ષે અંતરંજિક નામે નગરીમાં થયા. તેમણે વાદમાં એક પંડિતને હરાવવા. દેરીને વળ ચડાવી નેચે મૂકતા દોરી હાલવા લાગી. તેથી સિદધ કર્યું કે દેરીમાં પણ જીવ છે, આમ જીવ, અજીવ ને ને જીવ એમ ત્રણ રાશિની સ્થાપના કરી, આ વિપરિત પ્રરૂપણ છે તેમ પતે પણ સમજતા હતા છતાં પિતાની પ્રતિષ્ઠાને ખાતર લીધી વાત મૂકી નહિ. ગુરૂએ બહુ સમજાવવા છતાં માન્યા નહિ
ગોટામાહિલ નામે સાતમા નિહૂનવ ૫૮૪ વર્ષે દશરથપુર નગરમાં થયા તેમણે સર્પ અને કાંચળીની જેમ જીવ અને કમને સંબંધ છે એ અધિક વાદ સ્થા, તે પણ સમજાવવા છતાં છેવટ સુધી સમજ્યા નહિ.
આ બધા અનુભવથી એ વાત સિદધ થાય છે કે વ્યાપન દર્શનીના પરિચયને ત્યાગ કરવો એ શ્રધાળું, માટે સર્વથા ઈટ છે, અને તેથી જ તેને શ્રધ્ધાનું ત્રીજ અંગ માનવામાં આવ્યું છે.
(કુંદણુ વજાણ – કુદષ્ટિવાળાને સંગ ન કરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org