________________
૨૦૪
સમ્યગ્દર્શન
નિયમપૂવ ક તૈયાવૃત્ય અર્થાત્ સેવા એ ત્રણ સમકિતને આળખવાના ચિહ્નો છે, લિંગ છે.
લિંગ એટલે ચિહ્ન. જેમ અગ્નિ, પકાશ અને ગરમી • વડે ઓળખી શકાય, તેમ ઉપરોક્ત ત્રણ લિ’ગથી સકિતીની આળખ થાય છે.
7
(૫) આપ્તપુરૂષોએ-સવજ્ઞાએ ફરમાવેલા શાસ્ત્રો આગમ કહેવાય છે. તેમાં જે આગમા સકલ પાના વ્યવસ્થિત નિરૂપણવાળા છે તે પરમાગમ કહેવાય છે. તેને સાંભળવાની ઇચ્છા તે પરમાગમ શુશ્રુષા ' એટલે શ્રી જિનેશ્વર ભગવંતે અથથી પ્રરૂપેલી અને ગણધર ભગવ તાએ સૂત્રથી ગુંથેલી એવી દ્વાદશાંગી અને તેને લગતાં અન્ય શાસ્ત્રો) સાંભળવાની તીવ્ર ઇચ્છા જે આત્માને થતી હોય તેને શ્રઘ્ધાળુ અર્થાત્ સમિતી સમજવા.
(૬) જેના વડે ધર્મની સાધના કરી શકાય તે ધ સાધન કહેવાય, જ્ઞાનનુશન-ચારિત્રને તપ આવા ધર્મ - સાધના છે, તે માટે શ્રી ઉત્તરાધ્યાયન સૂત્ર અધ્ય. ૨૮ માં કહ્યું છે:
નાણુ ચ દમણ: ચૈત્ર, ચરિત' ચ તવે તહા ! એસ મશ્રુતિ પન્નતા, જિણે િવરદ સિહિ... ।। ૨ ।
જેમનુ' દન સૌથી ઉત્તમ છે એવા જિનેશ્વરાએ જ્ઞાન–દન–ચારિત્ર ને તપ એ ચાર પ્રકારથી યુક્ત મેાક્ષના માગ ફરમાવ્યો છે.
એટલે જેને જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે, દન અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org