________________
સમ્યગદર્શન - પ્રભુ મહાવીરના શાસનમાં સાત મોટા નિ થયા છે, જેની નૈધ શાસ્ત્રકારોએ શ્રી ઠાણાંગ સૂત્રમાં નીચે પ્રમાણે લીધી છે. તેમણે અનુક્રમે સાત-કુવાદ નીચે પ્રમાણે સ્થાપેલા - “બહુરયા જીવપએસિયા અવત્તિયા સમુશ્કેઈ દેકિરિયા તેરાસિયા અબધિયા ! (સંસ્કૃતમાં)
બહય-પસ–અવત્ત-સમુચ્છ-દુગ–તિગઅબધિમાણું ચ ! એટલે કે “બહુરત, પ્રદેશ, અવ્યક્ત, સામુિિદક ક્રિક્રિય, ત્રિરાશિક, અને અનધિક.'
જમાલિ નામના પ્રથમ “નિહ્નવ” જે પ્રભુ મહાવીર સ્વામીના સંસારી જમાઈ હતા તેમણે “કડે માણે કર્ડ” અર્થાત્ જે વસ્તુની શરૂઆત કરી દીધી છે તે થઈ ગયું છે, એવા ભગવાને પ્રરૂપેલા સૂત્રાર્થને બદલે દરેક વસ્તુ બહુ લાંબા ગાળે થાય છે એ બહુરતવાદ સ્થા હતું. તે જેમકે પથારી પાથરવી શરૂ કરી છે તે જ્યારે બરાબર પથરાઈ જાય ત્યારે જ પથારી પાથરી કહેવાય, પણ પાથરવી શરૂ કરી ત્યારે પાથરી ન કહેવાય; એમ તેણે ભગવાનના અર્થમાં ભૂલ કાઢી. તેમને આ વાદ ખેટો છે તેવું સમજાવવા ઘણું પ્રયાસ થયા, પણ છેવટ સુધી સમજ્યા નહિ અને ભગવાનથી જુદા પડી વિચારવા લાગ્યા; તેથી મોક્ષ અપાવે તે સંયમ લીધેલ છતાં, ભવભ્રમણ ઘણું વધારી દીધું. . “તિષ્યગુપ્તાચાર્ય' નામના બીજા નિહુનર શ્રી મહાવીર પ્રભુના કેવળજ્ઞાન પછી સેળ વર્ષે ત્રાષભપુરનગરમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org