________________
૧૮૦
- સમ્યગદર્શન
દૃષ્ટાંત- કાલિકાચા ગર્દભી વિદ્યાને ઉપગ કરી. ઉજજયનીના રાજાને પરાભવ કરી પૂ. સરસ્વતી સાધ્વીજીને તેના સકંજામાંથી છેડાવ્યા.
(૭) વ્રત પ્રભાવના-માન કે પ્રશંસાની આકાંક્ષા રાખ્યા વગર આત્મકલ્યાણાર્થે ધર્મની પ્રભાવના કરવા, સાંસારિક મેહ-મમતાને છોડવા. ઈદ્રિ તથા મનને કાબુમાં રાખવા ભાવપૂર્વક વ્રત-પચ્ચક્ખાણ કરવા તે વ્રત પ્રભાવના.
શ્રાવકે થડા સમય માટે કે આજીવન બ્રહ્મચર્ય વ્રત.. કંદમૂળ ત્યાગ, લીલોતરી ત્યાગ, રાત્રિ ભેજન ત્યાગ ચૌવિહાર, રેજના ચૌદ નિગમ ધારવા, આયંબિલ, ઓળી, ઉપવાસવરસીતપ, આદિ કરીને ધર્મની પ્રભાવના કરી શકે.
ઘરમાં વડિલે જે વ્રત–પ્રત્યાખ્યાન નિયમિત કરતાં હોય તે બાળક પર બચપણથી જ ધર્મના સંસ્કાર પડે, ને સમક્તિ સન્મુખ થાય. જીવને માર્ગાનુસારી બનાવવમાં વ્રત પચ્ચક્ખાણને ફાળે મહત્વનું છે. અને માર્ગાનુસારી થયેલ જીવ જ છેવટે સમ્યક્ત્વ પામે છે,
(૮) કવિ-પ્રભાવના- ગદ્ય કરતાં પદ્ય કવિતાસંગીત) ની અસર માનવીના મન અને હદય ઉપર વિશેષ પડે છે. તેથી જેને પણ કવિતા શક્તિ પ્રાપ્ત થઈ હોય. તેમણે તીર્થકર ભગવંતાદિ મહાન ધર્માત્માના ગુણાનુવાદ રૂપે તવન સઝાય, પદ, છંદ વગેરે રચી મધુર રાગે સંભળાવવાથી તથા પ્રકાશન કરવાથી સામાન્ય જનસમુદાય ઉપર ધર્મને પ્રભાવ ઘણે પડે છે. તેથી લોકે ધર્મના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org