________________
શ્રદ્ધાનું સમ્યગુદશનનું ફળ
૧૮૯ધારે કે તમારા માથે એક કરોડ રૂપિયાનું દેવું છે. અને તે ભરપાઈ કરતાં કરતાં હવે માત્ર એક નવા પૈસા જેટલું દેવું બાકી રહે. તે હવે તેને બેજે કે ભરપાઈ: કયારે થશે એવી ચિંતા તમને થાય ખરી! ન જ થાય એટલું જ નહિ પણ હિંમત આવી જાય કે હવે તે ચપટી વગાડતાં જ બધું દેવું ભરપાઈ થઈ જશે. તે જ પ્રમાણે અનાદિ અનંત કાળનું જે સંસાર પરિભ્રમણ મારા ને તમારા જીવે કરેલું છે, તે કરોડ રૂપિયા સમાન અસત્ કલ્પનાથી માને, અને સમ્યગુદર્શન થતાં જ વધુમાં વધુ.
અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ “જે એક નવા પૈસા એટલે જ બાકી રહે તેથી તેને બેજે કે ચિંતા સમ્યફલ્વીને લાગે ખરી ? ન જ લાગે, તે જીવ મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મેક્ષમાર્ગ ની આરાધનામાંજ લાગે રહે. આવુ અનુપમ ફળ એક જ વખત સ્પર્શી ગયેલા સમ્યક્ત્વનું છે.
શ્રી સૂયગડાંગ સૂત્ર અધ. ૬ માં કહેલ છે – * સચ્ચા ય ધમ્મ અહંતભાસિય,
સમાહિયં અઠપદેવસુદ્ધ!' તં સદહાણુ ય જણ અણાઊ,
દેવાહિયં આમિર્ચ્યુતિ ર૯. અર્થ – હે જંબુ ! ) અર્થ અને પદથી વિશુદધ અને સમ્યક્ પ્રકારે કથિત અરિહંત પ્રરૂપિત ધર્મને સાંભળીને. તેની જે ભવિજ “શ્રધ્ધા” કરશે, તે અજર અમર એવા. સિધ પરમાત્મા થશે. અગર (હજી જે ભવ બાકી હશે તે) દેવામાં પણ ઈન્દ્ર સરખા થશે. (પુ૭િ સુણું–૨૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org