________________
સમ્યગદર્શન અને શ્રી સૂયગડાંગ સૂત્રના પહેલા અધ્યયનમાં ભગવાને
બાઈ સગર્ભા બની કપિલને કહ્યું હવે ખર્ચ વધશે. કંઈક ઉદ્યમ કરે. કપિલ તે મુંઝાયો. બાઈ એ માર્ગ બતાવ્યું. અહીંને રાજા રેજ સવારે જે બહાણ સૌથી પહેલા આશીવાદ દેવા આવે તેને બે માસાનું આપે છે. - તે લઈ આવે એટલે હમણું ચાલશે. કપિલ રેજ જવા
લાગે પણ રેજ મેડો પડે તેથી ખાલી હાથે પાછો આવે. - આમ કરતાં પૂનમને દિવસ આવ્યો. મૂઢ છતાં અતિ સરળ
જીવ છે તેથી મધરાતે ચાંદનીને પ્રકાશ જોઈ કપિલને થયું કે દિવસ ઉગી ગયે.. એટલે દેખતે રાજમહેલે જવા નીકળે. -અધીરાતે આમ ભાગતે જોઈ પિલીસે પકડે ને સવારે રાજા પાસે રજુ કર્યો. રાજાએ ભદ્ર લક્ષણ જાણે કેમ ચેરી કરવા નીકળવું પડ્યું તે પૂછતાં કપિલે ભેળે ભાવે અથથી ઈતિ સુધીની કથની હકીકત કહી. બ્રાહ્મણ ને વળી કપિલની સરળતા જોઈ રાજાને દયા આવીને જે માગે તે આપવા કહ્યું. કપિલે વિચારવાને સમય માગ્યો. સામે બગીચામાં જઈને - બેઠે, બે માસ સેનાથી વધતાં વધતાં રાજાની રાજગાદી
માગી લેવાનું વિચાર્યું. તેથી કપિલ કેવળ પિતાનાજ - સ્વાનુભવે તૃષ્ણ વિષે ઉપદેશ આપતાં કહે છે – - “જહા લાહે તવા લેહે, લાહા લેહ પવછૂઈ માસ-કર્યા કજજ કેડીએ વિ ન નિટિયં ૧.
જેમ જેમ લાભ થતું જાય છે, તેમ તેમ લેભ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org