________________
સમ્યગદર્શનના આઠ અંગ
૧૬૩ બાયડી મને આવા શબ્દો કહી જાય ને હું મુંગે મોઢે સાંભળી રહે તે તે મારું પુરૂષાતન લાજે. લકે કહેશે કે આ તે બાઈડીથીય ગમે !! આ મેણું ભાંગવાને પણ એનાથી ચડિયાતું કરી બતાવું તે હું રાજા ખરે! આમ મને મન નકકી તે કરી લે છે છતાં પોતાના ભાવ બહારથી છુપાવી રાણીની પરિક્ષા કરવા સામું મેણું મારે છે કે રાણું ! આટલું બધું સમજશે તે પછી મારા આ રાજમહેલમાં શા માટે બેસી રહી છે? પુરે.હિતની માફક કેમ હજી ચાલી નીકળી નથી. કે પછી પારકા છોકરાને જ જતિ કરવામાં માનશે? રાણી તેને ગૌરવભેર જવાબ આપે છે -નાહિરે રમે પંફખણી પંજવા,
સતાણુછિના ચરિામિ મોણા અકિંચણ ઉજજુકડા નિરામિસા,
પરિશ્મહારંભ નિયાદા ૪૧ પંખિણ જેમ પીંજરામાં પુરાવાથી સુખી થતી નથી, તેમ જ હું પણ (આ રાજમહેલના સુખોમાં) આનંદ માનતી નથી. હું તે નેહના (સર્વ) બંધન તેડીને અકિંચન, સરળ, અનાસક્ત, પરિગ્રહ અને આરંભ અર્થાત હિંસાના દોષ વગરના મુનિધર્મનું આચરણ કરીશ.
આ ગાથાના ભાવ એકાંતે હિતકારીને આદરવા ગ્ય છે-અનાદિ કાળની આત્માની સંસારની રખડપટ્ટીમાં ઉપરેત ભાવ જીવને આવતા નથી, ત્યાં સુધી તેનું ભવભ્રમણ અટકતું નથી. આ ગાથાથી રાણુ કમલાવતીએ મોક્ષને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org