________________
સમ્યગ્દર્શનના આઠ અંગ
૧૫૯
આલાક ને પરલેાકની આરાધના કરશે, સ`સાર તરીને ઉચ્ચ ગતિને પામશે.
(૫) ઉપગ્રહન :-- પરના ગુણાની પ્રશ`સા કરવી, આદર કરવા તે ઉપગ્રહન કે ઉપવૃ’હણ છે. ‘સર્વેષુ મૈત્રી’માં કહ્યું છે ને ‘ ગુષુિ પ્રમાદમ્ ’– ‘ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારૂ' નૃત્ય કરે .’ આવા રૂડા ભાવ ‘ ઉપગ્રહન ’ સમક્તિવાળાના હાય છે.
અન્યના ગુણા પ્રત્યે બહુમાન ત્યારે જ આવે જયારે પેાતાના અહંભાવ દૂર થયા હોય ને · વિનય ગુણ ’ અંતરમાં પ્રગટચો હાય.ને વિનય? એ ધર્મનું મૂળ છે. એટલે ‘ ઉપગુહન’લક્ષણવાળા ધસી જ હાય, સમકિતી જ હાય. ઉપગુહનની આ વિધેયાત્મક દૃષ્ટિ છે.
વળી જે પરના ગુણાની પ્રશંસા કરવા વાળા હોય, તે નિયમા પોતાના ગુણાને ગોપવે, આત્મશ્લાઘા કરે નહિ, આ નિષેધાત્મક દૃષ્ટિ છે.
આ રીતે વિધેયાત્મક ’ અને ‘ નિષેધાત્મક ’ એવી અને દૃષ્ટિ કેળવીને ‘ ઉપશુહન ’ સમ્યગ્દૃષ્ટિ જીવ પોતાનું આત્મકલ્યાણ સાધે.
-
દૃષ્ટાંત :– ચૌદમા · ઈષકારિય ' અઘ્યયનમાં છ મેાક્ષગામી જીવાનો અધિકાર છે. તેમાં રાણી કમલાવતી પોતાની નગરીના રાજપુરાહિત સ` ભાગ છેડી બંને પુત્રો અને પત્ની સાથે અભિનિષ્ક્રમણ કરી સ`મય લેવા નીકળેલ છે, વગેરે વાત દાસી પાસેથી જાણી રાણીને તેમના પ્રત્યે ખૂબ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org