________________
૧૪૮
સમ્યગ્દર્શનઃ
બ્રહ્મદત્ત ચક્રવતી થઈ ને ચક્રવર્તી ના કામભાગ તા ભાગવ્યા,, પણ તેના ફળસ્વરૂપે સાતમી નારકીમાં ૩૩ સાગરોપમના દુ:ખ ભોગવવા જવું પડ્યુ. જ્યારે ચિત્ત મુનિએ નિકાંક્ષિત. (નિષ્કામ) ચારિત્ર પાળ્યુ તે ભવભ્રમણમાંથી મુક્ત બન્યા.
આ ધર્મકથાના સાર એ છે કે સયમ અને તપની આરાધના કોઈપણ પ્રકારના સાંસારિક સુખની કાંક્ષા (ઇચ્છા) રાખ્યા વગર કરો, તા જ તે સંયમ મેક્ષના હેતુભૂત ખનશે. અને તેથી જ શ્રી ઉમાસ્વાતિજીએ તત્વાર્થ સૂત્રમાં ૮ ઇચ્છાનિધ તપ: ’ – ઇચ્છા નિરોધને તપની કોટીમાં મૂકયુ છે. ઇચ્છાને રાકવી તે નિઃકાંક્ષિત સમકિત છે.
(૩) શ્રી ભગવતીજી સૂત્રમાં ‘તામિલ તાપસ'ને અધિકાર છે. તે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે:- · તામિલ નામે એક તાપસ વનમાં સાધના કરી રહ્યા હતા. તે સમયે. અધેાલાકના ભવનપતિ દેવાના એક ઈન્દ્રનું આયુષ્ય પુરૂ થતાં તે ત્યાંથી ચવ્યા, એટલે તેનુ ઇન્દ્રપદ ખાલી પડ્યું.. તેથી ત્યાંના દેવાએ તામિલ તાપસ પાસે આવી વિનંતી કરી કે તમે તમારી તપસ્યાનું ફળ માગી લઈ ને અર્થાત્ નિયાણુ કરીને અમારા ઈન્દ્ર અનેા. તામલિ તાપસ તે પોતાના આત્મકલ્યાણ અર્થે અનાસકતભાવે સાધના કરી રહ્યા હતા તેથી તેમણે નિયાણુ ન કર્યું, એટલે કે દેવાના ઈન્દ્રપદની. પણ ઇચ્છા ન કરી. તે આ ‘નિકાંક્ષિતા’ છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org