________________
સમ્યગુર્દશનના આઠ અંગ
૧૫૩ દૃષ્ટાંત :- શ્રી ઊત્તરાધ્યાયન સૂગ અધ્ય, ૮ માં કપિલ કેવળી મૂઢ જીને ઉપદેશ ફરમાવતાં કહે :ભેગામિસદોસ વિસણે,
હિય નિસેયસ બુદ્ધિવાળે બાલે ય મન્દિએ સૂઢે,
બજઝઈ મછિયા વ ખેલંમિ ૫ આસક્તિજનકભેગમાં મસ્ત (આત્માને હિતકારી માર્ગમાં વિપરિત બુદ્ધિવાળ, અજ્ઞાની મૂઢ જીવ કફના બળખામાં માખીની જેમ ફસાઈ પડે છે, અર્થાત્ માખી જેમ મૂઢતાને લીધે જાતે જ બળખામાં ફસાય છે એટલું જ નહિ પણ ફસાયા પછી જાતે છુટી શકતી નથી, તેમ મૂઢ અજ્ઞાની જીવ પણ જાતે જ કામભેગમાં મેહ પામીને ફસાય છે ને પછી નિવૃત્ત થઈ શકતે નથી, ફળ સ્વરૂપે દુર્ગતિમાં જઈને અનેક દુઃખે ભેગવે છે.”
આ મૂઢતા “દર્શનમોહનીય કર્મના ઉદયે જીવમાં આવે છે. દર્શનમેહનીય કમ “જયાંસુધી નાશ પામે નહિ ત્યાં સુધી “સમ્યગદર્શન” ગુણ આત્મામાં કદાપિ પ્રગટે નહિ. મેહનીય કર્મની પ્રકૃતિ જ જવને મુંઝવવાની છે. તેથી વિરપ્રભુએ ૧૪ માં “ઈષકારિય” અધ્યયનમાં જે કહ્યું છે કે :“ ખમિત્ત સોફખા બહુકાલ દુખા, પગામ દુકના અણિગામ સેફ ખા ! સંચાર ફખસ્સ વિપફબભૂયા ખાણી અથાણુ ઉ કામભેગા ૧૩ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org