SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના આઠ અંગ આજ સૂત્રની ૩૧મી ગાથામાં પ્રભુ કહે છે - નિસંકિય નિર્કખિય, નિશ્રિતિગિચ્છા અમૂઢદિટઠા ચા. ઉવબુહ થિરીકરણે, વછ૯લ પભાવણે અટક | ૩૧ “નિઃશંકતા, નિષ્કાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢ દષ્ટિ, ઉપગ્રહન, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના – આ આઠ સમક્તિના” અંગ છે.” અંગ” એટલે ” લક્ષણ” કે આચાર અર્થાત્ વિશિષ્ઠ ગુણો” જે સમ્યગૂ – દષ્ટિમાં પ્રગટે, જેનાથી સમ્યગદષ્ટિની ઓળખાણ થાય તે “અંગ.” શ્રી પન્નવણા (પ્રજ્ઞાપના) સૂત્રના પહેલા પદમાં આને. “આચાર” કહ્યા છે. (૧) નિઃશંકતા – અગાઉ સમ્યગુદર્શન પ્રકરણમાં કહ્યું તેમ જિનેશ્વર કથિત અહિંસા, સંયમ અને તરૂપી દયામય ધમમાં, અને તેમના માર્ગે વિચરતાં સંત-સતીજી અર્થાત્ ગુરૂ – ગેરાણમાં પરમ શ્રદ્ધા, પરમ આસ્થા રાખવી તે “નિઃશંકતા” ગુણ છે. દૃષ્ટાંત – “શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં આનંદ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy