________________
સમ્યગદર્શન
(૨) દૃષ્ટાંત શ્રી ઢંઢણ મુનિવરે ગોચરમાં મળેલા તાડવા નેમનાથ પ્રભુને બતાવી સવિનય પૂછયું :- પ્રભુ ! આ આહાર મારી લબ્ધિને છે. ? પિતાની લબ્ધિનો આહાર મળે. તે જ વાપરે એવો અભિગ્રહ તેમણે કરેલો.
વિતરાગ પ્રભુએ કહ્યું -“ઢંઢણ ! આ આહાર તમારી લબ્ધિને મળ્યું નથી, પણ કૃષ્ણ વાસુદેવની લબ્ધિના કારણે સુખડીઆએ તમને રાવ્યું છે માટે પરડવી આવો.
જિનાજ્ઞામાં વિચરતાં મુનિ પિતાની લબ્ધિને આહાર ન મળતાં પરઠવા ગયા. કુંભારના ભઠ્ઠાની રાખ સાથે. લાડુને ભૂકે કરી જેમજેમ પરડવા લાગ્યા, તેમતેમ મેહનીયાદિ કર્મના પણ ભૂક્કો બોલી ગયા. ને પરડતાં પરડતાં જ કેવળી ભગવાન બની ગયા, પિતે છ છ માસથી પિતાની લબ્ધિને આહાર પામ્યા ન હતા ને ઉપવાસી હતાં. તેમ છતાં જરાપણ ખેદ વગર જિનેશ્વરની આજ્ઞા પાળી તે પરમપદને પામી ગયા. આ અદૂભૂત પ્રભાવ. આજ્ઞાચિને છે.
(૪) સૂત્ર રૂચિ - જે સુરમહિજજૉ સુએણ,
એગાહઈ ઉ સમત્ત / અંગેણુ બાહિરેણુ વ
સો સુતરુઈ તિ નાય છે ૨૧ અર્થ - જે અંગપ્રવિષ્ટ અર્થાત્ શ્રી આચારાંગ સૂત્રાદિ અંગસૂત્રો અથવા શ્રી દશવૈકાલિકાદિ અંગબાદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org