________________
સમ્યગદર્શનની દસ રુચિ
૯૩. કેવા ભાવપૂર્વક પ્રભુ મહાવીર સ્વામીએ આરાધેલા ને પછી લેકહિતાર્થે ઉપદેશેલા તત્ત્વબેધનું – કેવળી પ્રરૂપિત ધર્મનું રૂડું પાન કરાવ્યું છે તે આપણને શ્રી આચારાંગ, ઉત્તરાધ્યાયન આદિ સૂત્રોથી જાણવા મળે છે.
શ્રી આચારાંગ સૂ–પ્રથમ અંગસૂત્રના પ્રથમ સૂત્રમાં સુધર્માસ્વામી જે બુસ્વામીને કહે છે - સૂયમે આઉસ ! તેણું ભગવચા એવમ કખાય '૧૫
હે આયુષ્યમાન્ ! ભગવાને જે કહ્યું છે. તે મેં (તેમના શ્રીમુખેથી) સાંભળ્યું છે, ( અવધાર્યું છે, તે હવે તમે એકાગ્રચિત્તે સાંભળો).
એકાગ્ર ચિત્તે સાંભળવાના આ ભાવ સુધર્માસ્વામીએ જ બુસ્વામીને શ્રી ઉત્તરાયયન સૂત્રના ૨૮ માં “મેક્ષમા અધ્યયનની પહેલી ગાથામાં આ રીતે કહ્યા છે :
મેકમાં ગઈ તથ્ય, સુણે જિ ભાસિયા ચઉકારણ સંજુત્ત, નાણુ દંસણુ લકખણું. ૧
અન્વય:- જિણભાસિયં સુણેહ, મેકઓમગં ચઉકારણસંજુત્ત ચ નાણદંસણલકપણું ગઈ ત૬ એ ૧
અથ - જિનેશ્વર ભગવતે ભાખેલું છે તેને મેં તેમના શ્રીમુખેથી જ જે પ્રમાણે સાંભળેલું છે તે પ્રમાણે જ તમને કહીશ. આમાં મારું કશું નથી. આ કે “ઉત્કૃષ્ટ વિનયભાવ” છે. પિતે જ દ્વારશાંગીના (બારે અંગસુત્રોના ) રચયિતા છે છતાં તેમાં પિતાનું કશું નથી. પણ જે કંઈ છે તે બધું ભગવાનનું છે. આમ કહીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org