________________
સમ્યગદર્શનની મહત્તા
૧૩૩ પાવનકારી બીજું કશું જ નથી. તે જ્ઞાન અને વેગ વડે સિધ્ધ થયેલે પુરુષ કાળે કરી પિતાને જ સ્વયં પિતાના) આત્મામાં આત્મનિ) પામે છે, (વિન્દતિ) અર્થાત્ આત્મસાક્ષાત્કાર પામે છે.
પરમાર્થ :- આત્મજ્ઞાન જેવું પવિત્ર અને આત્માને શુદ્ધ કરનારૂં બીજું કઈ તત્ત્વ આ જગતમાં નથી. આપણું કર્મબંધનનું કારણ અજ્ઞાન છે, અને આપણું મેક્ષનું કારણ છે જ્ઞાન, તેથી અધ્યાત્મજ્ઞાનને સદ્ગુરુ પાસેથી કે પિતાની મેળે શાસ્ત્રાભ્યાસ કરી મેળવવું તે મેક્ષ પામવાને સાચે માર્ગ છે. તે જ્ઞાન કેણ પામે ને તેનું ફળ શું તે હવે કહે છે - શ્રદ્ધાવાં લભતે જ્ઞાન તત્પર સયતેન્દ્રિય જ્ઞાન લવા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ છે
જે શ્રદ્ધાવાન છે, અધ્યાત્મજ્ઞાન મેળવવાની લગની વાળે છે (તત્પર;) અને જિતેન્દ્રિય છે તે (આ) જ્ઞાન પામે છે. અને તરત જ અચિરણ) પરમ શાંતિને (પરાં શાન્તિમ્) પામે છે. (અધિગચ્છતિ.) ગીતા અ-૧૭૩મા કહે છે – જેની જેવી શ્રધ્ધા, તેવો જ તે બને છે. માટે ઉત્તમની શ્રધ્ધા કરે.
સર્વજ્ઞ તીર્થકરેએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અથ. ૨૮ ના દેસણિસ્સો નાણ” માં જે ભાવ કહ્યા તેના અનુરૂપ ભાવ પરમાર્થથી ગીતા છએ-ઉપરોક્ત લેકથી કહ્યા છે. મુમુક્ષુ જીવને સર્વપ્રથમ પિતાના આપ્તપુરૂષના વચનમાં શ્રધા થવી જોઈએ, ને સાથે ઈદ્રિયને નિગ્રહ કરનારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org