________________
સમ્યગ્રદર્શનની મહત્તા
૧૩૧ હે પરંતપ! દ્રવ્યમય અર્થાત્ ધન વડે કરાતાં યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ વધારે ઉત્તમ છે. (કારણ કે હે પાર્થ ! સર્વ સંપૂર્ણકર્મો જ્ઞાનમાં સમાઈ જાય છે. એટલે કે જ્ઞાન વડે જ શુભાશુભ સર્વ કર્મોને સર્વાશે નાશ થાય છે.
તે મહાઉપકારી, હિતકારી જ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય? તદ વિદ્ધિ પ્રણિપાતન પરિઝનેન સેવા ઉપદેશ્યતિ તે જ્ઞાન જ્ઞાનિન તત્વદશિનઃ ૩૪
તત્વજ્ઞાનના પારદશ એવા જ્ઞાનીઓની પાસે જઈ અને તેમને) વંદન-નમસ્કાર કરીને, પ્રશ્નો પૂછીને અને તેમની ભક્તિભાવે) સેવા કરીને આ રીતે સદ્ગુરુ પાસે વિનયભાવે જવાથી ગુરુના અંતરના દ્વાર ખુલી જાય છે અને ગુરુ પાસે જે જ્ઞાનભંડાર તેમના અંતરમાં ભર્યો પડયે હોય છે, તે સંપૂર્ણ વિનીત શિષ્યને આપે છે. એ જ્ઞાન મેળવ. જ્ઞાની તત્વદશઓ તે જ્ઞાનને (તને જરૂર) ઉપદેશ કરશે.”
જૈન દર્શનમાં વિનયમૂલે ધમે”-વિનય એ ધર્મનું મૂળ છે તેમ કહ્યું છે. તે જ ભાવ ગીતાજી અને કહે છે. અપિ ચેદસિ પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃતમ સર્વ જ્ઞાનપ્લવેનવ જિન સંતરિસિ સદા બધા પાપમાં (સભ્યઃ પાપેભ્યઃ) મેટામાં મેટા પાપ કરનારે (પાપકૃતમઃ ) જે તુ હોય ( અસિ), તે પણ આત્મજ્ઞાનરૂપી નૌકા વડે (જ્ઞાનલવેન) (તારા) સર્વ પાપ (રૂપસમુદ્રને તું તરી જશે. અર્થાત્ જ્ઞાન વડે તારા સર્વ પાપ નાશ પામશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org