________________
૧૩૦
સમ્યગ્દર્શન
તો તે જ ભયે પરમાત્મા અની જાય છે. કારણકે પ્રત્યેકના અંતરમાં પરમાત્મા છે, તેથી આની શ્રઘ્ધા અને પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા એજ પરમ પદ ને પરમ ધામને પામવાન પ્રરમ કલ્યાણકારી માર્ગ છે. જેને આધાર લઈ ભક્ત પ્રહલાદ, મીરાંખાઈ, નરસિંહ મહેતા, અને તુલસીદાસ આદિ અનેક ભક્તો પોતાનુ આત્મકલ્યાણ કરી ગયાના પ્રસિદ્ધ દૃષ્ટાંતા છે
શ્રી વ્યાસ ભાષ્યમાં કહ્યું છેઃ- પાણીમાં ફટકડી નાખીએ અને પાણીના બધા મેલ જેમ તળીયે બેસી જાય. અને પાણી તદ્ન સ્વચ્છ બની જાય, તેમજ શ્રધ્ધાથી ચિત્તના અંધે મેલ સાફ થઈ જાય છે, અને ચિત્ત નિમ ળ' અને છે.
,
'
'
મહિષ' પત જિલ યોગદનમાં કહે છેઃ- શ્રધ્ધા ' એટલે ચિત્તના પ્રસાદ અર્થાત પ્રસન્નતા. આ શ્રધ્ધા કલ્યાણકારી માતાની જેમ ચેગીને પોષે છે. શ્રધ્ધા રાખતા ચિત્ત અનાકુળ રહી સમાધિ પામે છે. સમાધિ પામેલા ચિત્તને પ્રજ્ઞા અને વિવેક મળે છે, જેથી કરી વસ્તુસ્વરૂપને ચથા જાણે છે. ' સંજ્ઞ તીથ કરાએ જે સ્વરૂપ સમ્યગદર્શનનું કહ્યું છે. તે જ ભાવ પત`જલિએ અત્રે કહ્યા છે. ’ કેવુ' સામ્ય છે ?
9
ગીતાના અઘ્યાય ૪માં શ્રીકૃષ્ણુ જ્ઞાન અને શ્રઘ્ધા વિષે કહે છે :શ્રેયાન્દ્રયમયાધૈજ્ઞાજજ્ઞાનયજ્ઞઃ પરંતપ સવ' કખિલ પાથ ! જ્ઞાને પરિસમાપ્યતે॥૩ણા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org