________________
૧૨૮
સમ્યગ્દર્શન
ગુમાવ્યું ગણાય છે. તે આપણા શાસન પતિ ભગવાન મહાવીર સ્વામી અને આ યુગના અન્ય તીર્થંકરાના ભવ્ય દૃષ્ટાંતે ઃદુહા – ‘ સમક્તિ પામીને કિયા, ભવ સંખ્યાત્ જિનરાજ, સિદ્ધાંત વિસ્તાર છે, સંક્ષેપે કહુ સાજ.
:
સમક્તિ ગુણ – ઢાળ.
શ્રી આદિ જિજ્ઞેસર ઉપકારી, ભવ તેર કહ્યા છે ઉપકારી, જેણે જુગલા નીતિ નિવારી, પ્રભુ શિવપદના છે અધિકારી. ૧ સોળમા શાંતિ જિંદ રાયા, ભવ ખાર કહ્યા છે સુખદાયા, ખાવીસમા શ્રી જિન ગુણભરીયા, ભવનવમે સિદ્ધ વધુ વરીયા. ૨ શ્રી પાર્શ્વ પ્રભુના દશ કહ્યા, શ્રી વીર જીણુંદ સત્તાવીસ લહ્યા, ઓગણીશ જીણું૪ વર ઉપ્કારી, ભવ ત્રીજે મેાક્ષ પુરી ધારી. ૩ સમકિત પામ્યા જબ શુધ્ધ સહી,ભવસંખ્યા ત્યાં નિશ્ચિત ગ્રહી, મન-વચન-કાયા શુભ ધ્યાન ધરી, કરી સ્થાનક વીસની સેવાખરી ૪ જિનનામ કમ તવ બંધાવે, બિચમે એક ભવ નિયમા થાવે, ભરત ને ઈરવતે જ કહ્યા, મહાવિદેહ વિજય મધ્ય ખંડ લહ્યા. પ પ્રભુ અવતરીયા જગ વિસરામી, ગણુ જ્ઞાન સહિત અંતરજામી, માતા સુપના દેખે ગુણ ભરીયા, પ્રભુ પેાંતે તર્યા ને ભવીને તાર્યા. ૬ આત્માની ઉન્નતિ, " ઉત્થાન ઉત્તરીકરણ ’– સમકિતના પાયા ઉપર જ થાય છે. સમક્તિની પ્રાપ્તિ · તત્ત્વ શ્રધ્ધા' ઉપર જ થાય છે— તત્ત્વાર્થ શ્રધ્ધાન. સમ્યગ્દનમ્ ” તત્ત્વની શ્રધ્ધા જિનેશ્વરની એટલે કે દેવગુરૂ-ધર્મની પરમ શ્રધ્ધા' ઉપર જ આધારિત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org