________________
૧૦૦
સમ્યગ્દર્શન
પ્રકાશ થાય કે સવ પદાર્થોમાં ઉપરોક્ત લક્ષણવાળા યુબ્ય છે, તેમાં ચૈતન્યમય શાશ્વત રહેનાર તેા એક માત્ર મા ‘આત્મા જ' છે. આત્મા જ (જીવ) ચૈતન્યમય નિત્ય, ધ્રુવ, શાશ્વત, અજર અમર, અવિનાશી અખંડ મુ પદ્મા છે. જગતના બાકીના બધા પદાર્થો ચેતના લક્ષણવાળા ન હેાવાથી જડ છે. લાકમાં છ દ્રવ્યા શાશ્વતા હાવા છતાં જીવ સિવાયના ખાકીના પાંચ જડ (અજીવ) હેાવાથી, પેાતાના સ્વરૂપને જાણી શકતા નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અઘ્યયન ૧૪ ગાથા ૧૯માં ‘ આત્મા ’નું સ્વરૂપ બતાવતાં ભગવાન કહે છે :
• ને ઈન્દ્રિયગ્ગજઝ અમુત્તભાવા અમુત્તભાવા વય હેાઈ નિચ્ચા !
અજઝત્યહે નિયયસ બન્યા સસારહે. શ્ર વયન્તિ અન્ય ! ’
,
"
અર્થ :- · આત્મા અમૃત (અરુપી) છે. તેથી ઇંદ્રિય દ્વારા ગાહ્ય નથી, એટલે કે ઇંદ્રિયા વડે તેના સ્વરૂપને જોઈ કે જાણી શકાતુ નથી. જે અમૃત' હાય છે તે ‘નિત્ય ’ (ધ્રુવ) હોય છે. આત્માના આંતરિક રાગદ્વેષાદિ ભાવ જ (અજઝત્થહે") નિશ્ચિતપણે અન્યના કારણ છે, અને અન્ય એજ સંસારનું કારણ છે.' વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના, · મેાક્ષમા' નામના ૨૮મા અઘ્યયનમાં લેાકનુ" સ્વરૂપ બતાવતાં સાતમી ગાથામાં જિનેશ્વરે ટુંકમાં કહ્યું
6
(
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org