________________
સમ્યગ્દર્શનની મહત્તા
‘સમ્યગૂદન’ની મહત્તા પ્રભુ હવે બતાવે છે :નત્હિ ચરિત્તા` સમુત્તવિહુણ, દસણે ભઈચત્ર.-સન્મત્ત ચરિત્તાઈ, જીગવ' પુન્ગ' વ સન્મત્ત...૫ ૨૯
અર્થ :- સભ્યગૂદન વિના ચારિત્ર (સયમ) હતું નથી, પણ સમ્યગ્દર્શનમાં ચારિત્રની ભુજના (ભઈયવ્` )અર્થાત્ ચારિત્ર હોય પણ ખરુ, અને ન પણ હોય. સમ્યગદન અને ચારિત્ર અને એકી સાથે આવે (જીગવ) ત્યારે પહેલા સમ્યગદર્શન આવે ને પછી ચારિત્ર.
:
૫મા : - આગળ ‘સૂત્ર રુચિ.'ના પ્રકરણમાં ભગવાને માક્ષમાળ, જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપ – એમ - ચાર કારણવાળા કહ્યો, એ ચારેમાં ‘વિશેષતા ’ સમ્યગદન અર્થાત્ સમ્યક્ત્વની છે એમ ઉપરની ગાથાથી ભગવાન સ્પષ્ટ રીતે બતાવે છે. કારણ કે સમ્યગ-દન વિના ચારિત્ર હોતુ નથી, એને પરમાર્થ એ છે કે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વિના જીવાત્મા ચારિત્ર લે અર્થાત્ દીક્ષા લઈ સાધુ . અને, તેપણ તે ચારિત્ર મેાક્ષના હેતુવાળુ ભવકટી કરાવનાર . નીવડતું નથી, કારણ કે પાયામાં જ ખામી છે. ખામી. કયાં છે તે પછીની ૩૦મી ગાથાથી બતાવે છેઃ
નાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org