________________
૧૦૪
સમ્યગ્દન
૨૧૦૦૦ વર્ષના છે તે પૂર્ણ થતા આ દ્વાદશાંગી આદિ સૂત્ર જ્ઞાન સંપૂણ વિચ્છેદ્ય જશે. એટલે કે નાશ પામશે, ને આગામી ઉત્સર્પિણી ’– (યુગ)ના પ્રથમ તીર્થંકર ભગવંત પદ્મનાભ ’ (શ્રેણિક મહારાજાના જીવ થશે ત્યારે ફરીથી આ કલ્યાણમયી ભવતારિણી, વ્રતદેવી અર્થાત્ દ્વાદશાંગીની જગજીવાને પ્રાપ્તિ થશે, તે ભગવંત આ પાંચમા આરાના અંત પછી એકવીશ, એકવીશ હજાર વર્ષના ખીજા ત્રણ આરા વ્યતીત થયે એટલે કે ૬૩૦૦૦ વર્ષ વીત્યા પછી આવતા યુગના ત્રીજા આરાની શરૂઆતમાં થશે. વચગાળાના ૬૩૦૦૦ વર્ષ સુધી ભરતાદિ ક્ષેત્રોમાં મિથ્યાત્વ રૂપી ઘાર અજ્ઞાન જ પ્રવશે. માટે જ્ઞાની ભગવંતા નિષ્કારણ કરૂણા ભાવે ફરમાવે છે, કે આવા દુઃખમય અજ્ઞાનરૂપી અંધકારમય સમયમાં ઉપજવું ન હોય તો, ધ કરણી શુદ્ધ ભાવે કરા. જેથી, સદ્ગતિ મળશે. ને આ વિષમકાળમાં ઉપજવાના વારા નહિ આવે.
6
આ રીતે ત્રિપદિ રૂપ એક પદ ભગવાનના શ્રીમુખે સાંભળીને સ`પૂર્ણ અધ્યાત્મ શાસ્ત્રની રચના ગણધર ભગવંતે કરે છે. એક પદ સાંભળીને અનેક પદોની રચના કરે છે, તે બીજરુચિ ’ સમ્યકત્વના પ્રભાવ છે.
*
‘સવ્વ ભૂપ ભૂયસ. સમ્મં ભૂયાઈ પાસએ’ જગતના સર્વ જીવાને પોતાના જ આત્મા સમાન ગણા – ‘ગામસ્ લવ મુતેવુ ' એવી ભાવના જ ભાવવી એ ‘ધર્મધ્યાનનું બીજ' છે. અને પોતાના આત્મા સિઘ્ધ ભગવત જેવા જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org