________________
સમ્યગદર્શનની દસ રુચિ
૧૧૫ લેવા ગયેલ તે દરમ્યાન ચણું ગયું. મુનિએ તે પ્રત્યક્ષ જોયું. પણ તે તે દયાધર્મના પાળનારા. નિસ્પૃહ રહ્યા; ને ચાલતા થયા.
આહાર વેરાવીને સોની જવલા ઘડવા બેસતાં જુએ તે ઘડેલા જવલા નહિ. બીજું કઈ તે આવ્યું નથી. નકકી આ સાધુ જ સોનાથી લલચાઈ જવલા લઈ ગયે. તેમ માની સાધુને પાછા બેલાવ્યા. પૂછ્યું, પણ મુનિ તે પક્ષીની દયા પાળવા મૌન રહ્યા. તેથી ખીજાઈને સોનીએ મુનિવરને તડકામાં ઊભા રાખી ચામડાની ભીની વાધર કપાળે બાંધી. વાધર સુકાતા તાળવું ફાટી ગયું ને કાળધર્મ પામ્યા, છતાં પક્ષીની દયા પાળી મૌન રહ્યા તે ધર્મચિ.” સમ્યક્ત્વ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org