________________
૧૦૫
સમ્યગદર્શનની દસ રુચિ સ્વરૂપથી” શુધ્ધ, બુધ અને મૂક્ત” છે એ ભાવના ભાવવી એ” શુકલધ્યાનનું બીજ છે. તે ભાવવાથી આત્મા
પરમાત્મા પદ પ્રાપ્ત કરે છે. : - (૪) અભિગમ રુચિ - એ હોઈ અભિગમઈ સુયનાણું જે અસ્થાદિઠ એક્કારસ અંગાઈ પણ ગં દિટિઠવાઓ ય . ૨૩
અર્થ - જેણે અગિયાર અંગસૂત્રો, પ્રકીર્ણ સૂત્રો તથા દૃષ્ટિવાદ આદિ શ્રતજ્ઞાન અર્થ સાથે મેળવ્યું હોય તે “અભિગમ રુચિ ” છે.
દૃષ્ટાંત :- શ્રી અંતગડ દશાંગ સૂત્રમાં શ્રી ગૌતમકુમારાદિ કુમારે તથા શ્રી પદ્માવતી, કાલી, સુકલી આદિ સતીઓના જે અધિકાર છે તે બધા સંયમ અંગીકાર કરીને પ્રથમ સામાયિક આદિ અગીયાર અંગ સુત્રોનું અધ્યયન કરે છે ને પછી ઉત્કૃષ્ટ ચારિત્ર પાળીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે.
મૂળ પાઠ આ પ્રમાણે છે :
તએ | સે ગોયમે અણગારે અરુણુયા કયાઈ અરહઓ અરિહૂણેમિસ્સ તણાવાણું થેરાણું અંતિએ સામાઈમાવાઈ એકકારસ અંગાઈ અહિજજઈ અહિજિજત્તા બહુહિં ચઉથ જાવ અપાયું ભાવમાણે વિહરઈ ”
અર્થ - ત્યારપછી (દીક્ષા લીધા પછી) ગૌતમ અણગાર એક વખત ભગવાન અરિષ્ટ નેમિ (નેમનાથના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org