________________
સમ્યગ્દર્શન
શિષ્યની ઉપલક્ષણે કોઈપણ જિજ્ઞાસુ મુમુક્ષુની આવી અનન્ય શ્રદ્ધા ગુરૂના અંતરના દ્વાર ખોલી નાખે છે અને ગુરૂએ જે જ્ઞાનભ’ડાર સયમજીવન દરમ્યાન એકઠો કર્યો હાય તે વિનયી શિષ્યને અલ્પ સમયમાં પ્રાપ્ત થઈ જાય છે, ‘સૂત્ર રૂચિ’તું આ માહાત્મ્ય છે.
૯૨
પૃચ્છા-પૃચ્છના ને સ્વાધ્યાયનું અંગ કહ્યું છે. અને સ્વાદયાયને ભગવાને પરમ ઉપકારી, અનંત કર્મોની નિરા કરાવનારૂ' તપ કહ્યું છે, ને તપ એ મેાક્ષનું દ્વાર છે. પૃચ્છા આવી ઉપકારી છે તેનુ કારણ એ છે કે પૃચ્છા ’માં વિનય અને શ્રદ્ધા અને ગુણના પહેલા અવિર્ભાવ થયેલે
હાય છે.
આત્મકલ્યાણની વાત પૂછવાનું મન ત્યારે જ થાય કે જ્યારે અનાદિકાળના અહંભાવ અંતરમાંથી દૂર થઈ ને વિનયભાવ પ્રગટચો હોય; અને પૂછે કાને ? તે જવાખ સ્પષ્ટ છે કે જેનામાં શ્રદ્ધા થઈ હોય તેની પાસે જ વિનયપૂર્વક જઈ ને પૂછે. આમ પુચ્છામાં વિનય અને શ્રદ્ધા એ અને ગુણાના પ્રથમ આવિર્ભાવ છે.
<
‘વિનયમૂલા ધમ્મા ’ કહીને ‘વિનય ’ને ધર્માંનું મૂળ કહ્યું છે, તે શ્રદ્ધા ને અર્થાત્ સમ્યગૂદનને' મેાક્ષનુ મૂળ’ કહ્યું છે. એવી ઉપકારી આ સૂત્ર રુચિ—શ્રુતજ્ઞાન–
સ્વાધ્યાય તપ છે.
શ્રદ્ધાવંત જિજ્ઞાસુ શિષ્ય જ બુસ્વામીને પ્રભુની પાટે ખીરાજનાર પાંચમા ગણધર ગુરૂવર શ્રી સૂધમાં સ્વામીએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org