________________
છર
સમ્યગદર્શન
સજઝાઓ-કાલિક–ઉત્કાલિક સમજણ વગર અકાળે ભણેભણાવે તે આશાતના, (૩૧) કાલે ન કઓ સજઝાએસ્વાધ્યાય કાળે સ્વાધ્યાય ન કરે તે પ્રમાદ કરે તે આશાતના. (૩૨) અસજઝાઈએ સજઝાયં-સ્વાધ્યાય ન કરવાના સમયે સ્વાદયાય કરે તે અશાતના. અને (૩૩) સજઝાઈએ ન સજઝાયં–પ્રમાદને વશ પડી સ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરે નહિ તે આશાતના.
આ પ્રમાણે ૩૩ આશાતના કહી છે તે આશાતના જાણીબુઝીને કરે તે આશાતના લાગે. ને મિથ્યાત્વ લાગે. પરંતુ સ્વાધ્યાય કરતાં અજાણપણે ઈરાદા વગર પિતા ક્ષપશમના અભાવે કદાચ ઉચ્ચાર શુદ્ધિ ન જળવાય કે સૂત્રાર્થના યથાર્થ ભાવ ન કહી શકાય કે પોતાના જ્ઞાનાવરણીય કર્મના
પશમ અનુસાર જેટલું જ્ઞાન પ્રાપ્ત થયું છે તે પ્રમાણે પઠન પાઠન કરતાં કરાવતાં પણ જ્ઞાનના આરાધક ગણાય છે. તેથી લાપશમ અનુસાર પઠન-પાઠન આદિ સ્વાધ્યાય કરતા, કરાવતાં રહેવું ને અંતે હંમેશાં “જવાઈદ્ધ અને પાઠ બોલી મિચ્છામિ દુક્કડમ લઈ આત્માને શુદ્ધ કરી લે. તેથી સ્વાધ્યાય કરતાં કે કરાવતાં કોઈ દોષ લાગશે નહિ.
ઉપર પ્રમાણે ૨૫ પ્રકારના મિથ્યાત્વનું સંક્ષિપ્ત સ્વરૂપ કહ્યું. તે યથાર્થ જાણી સમજી, ભવ્ય જીવ દૂરથી જ તજે. કારણકે * ન મિથ્યાત્વસમઃ શત્ર-ન મિથ્યાત્વસમં વિષમ ા ને મિથ્યાત્વસમે રેગે, ન મિથ્યાત્વમ તમ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org