________________
૭૦
સમ્યગ્ગદર્શન શકાય તે મિથ્યાત્વ નથી. કારણ કે ત્યાં ભાવમાં વિપરી-- તતા નથી, તેમજ યથાયોગ્ય આદર ન આપી શકાયાને મનમાં ખેદ પણ પ્રવર્તે છે. પણ જ્યાં મનમાં પણ અવિનયના ભાવ આવ્યા કે આ મિથ્યા ન લાગે.
(૨૫) આશાતના મિથ્યાત્વ – આશાતનાના ૩૩. પ્રકાર શ્રી આવશ્યક સૂત્રમાં તેમજ દશાશ્રત સ્કંધમાં રહ્યા છે, તેમાંથી ગુદિની કોઈપણ પ્રકારે આશાતના કરે તે તે મિથ્યાત્વ છે.
આશાતના એટલે તેમની આજ્ઞાથી વિપરીત વર્તવું, તેમની સાથે પ્રતિકુળ વહેવાર કરે, નિંદા કરવી, અપાલાપ કરે, વિધી થવું વગેરે વગેરે.
આશાતનાના ૩૩ પ્રકાર નીચે મુજબ છે –
(૧) અરિહંતની આશાતના, (૨) સિદ્ધની આશાતના, (૩) આચાર્યની આશાતના (૪) ઉપાધ્યાયની આશાતના (૫) સાધુની આશાતના, (૬) સાધ્વીની આશાતના આ પાંચે પરમેષ્ટિના છતા ગુણોને ઓળવે અને અછતા દોષોનું આપણુ કરે તે “આશાતના (૭) શ્રાવકની આશાતનE (૮) શ્રાવિકાની અશાતના (શ્રાવક શ્રાવિકાને કુપાત્ર કહે. તેઓને પિષવા તેષવામાં પાપ બતાવે તે અશાતના) (૯) દેવની આશાતના (૧૦) દેવીની આશાતના (૧૧) સ્થવિરની. આશાતના (૧૨) ગણધરની આશાતના (૧૩) આ લેકમાં જ્ઞાનાદિ ગુણધારકની આશાતના, (૧૪) પલકમાં ઉત્તમ ગુણથી સુખ પ્રાપ્ત કરનારની આશાતના (૧૫) સર્વ પ્રાણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org