________________
મિથ્યાદર્શન હેતુરૂપ કર્મબંધ જેમને તેમ રહેવાથી અને જીવાદિ તના અભાવથી મિથ્યાદષ્ટિ જ “અજ્ઞાની” જ હોય છે.
અજ્ઞાનવાદીની જેમ આવા અજ્ઞાની કુહેતુ વડે અજ્ઞાનની સ્થાપના કરી બાળભેળા લેકોને સદ્દજ્ઞાનની પ્રાપ્તિથી વંચિત રાખે છે, તેને મિથ્યાષ્ટિનું અજ્ઞાન કહેવું. આજના વિષમ હુંડા અવસર્પિણ કાળમાં (કળીયુગમાં) આ મિથ્યાત્વનું જોર ખૂબ વધ્યું છે ને વધતું જાય છે. અજ્ઞાન ને મેહ માનની પ્રબળતાથી અનેક મતમતાંતર વધી રહ્યા છે, ને વાણીવિલાસ દ્વારા લેકોને ખેંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તે બરાબર સમજી શ્રી જિનશાસનના સાચા અનુયાયીઓએ જાગૃત રહી દુર્લભ એવા સમક્તિ રત્નને સંભાળી રાખવું જોઈએ; ને જિનવચનની શ્રદ્ધામાં અવિચળ રહેવું જોઈએ.
(૨૪) અવિનય મિથ્યાત્વ :- અરિહંત દેવ, ગુરૂ, ગુણાધિક તેમજ ધર્મને આદર ન કરે, તેમની આજ્ઞાનુંઉલ્લંઘન કરેઅહંભાવ ન રાખે તે “અવિનય મિથ્યાત્વ” છે. ગુણજનના વચનમાં અશ્રદ્ધા થવાથી જ આદર અને અહોભાવની જગ્યાએ અવિનય ને ઘણા થાય છે. વળી સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ગુણવંત, જ્ઞાની, તપસ્વી, વૈરાગી આદિ ઉત્તમ પુરૂષની નિંદા કરે, કૃતની બને, છિદ્ધગવેષી બને તે “અવિનય મિથ્યાવ” છે.
છતાં એક બાબત સ્પષ્ટ કરવી પડશે કે અજાણપણે કે શારીરિક અશક્તિના કારણે ગુર્નાદિને આદર ન આપી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org