________________
મિથ્યાદર્શન
(૨) લેાકેાત્તર ગુરૂગત મિથ્યાત્વ - શુદ્ધ જ્ઞાન, દર્શીન, ચારિત્રવાળા સાધુ-સાધ્વીજીને આ લાક કે પરલોકના સુખની ઇચ્છાએ વાંદવા, પઢિલાભવા તે અથવા પાસસ્થા અર્થાત્ શિથિલાચારી ને માત્ર વેશધારી એવા જૈન સાધુને ગુરૂ માનવા તે.
(૩) લેાકેાતર ધમ કે પગત ઃ
આ લેાક કે પરલોકના ભૌતિક સુખ માટે, જિનેશ્વર ભગવંતના કલ્યાણક આદિ પવિત્ર દિવસે કે આઠમ-પાખીના પર્વ દિવસે જપ-તપાદિ કરવા તે.
ધ કરણી કે જપ-તપાદિ માત્ર કનિર્જરાના હેતુ માટે જ કરવા જોઈ એ. તા જ મેાક્ષ સન્મુખ થવાય. જપતપાદિ ધક્રિયામાં અંશ માત્ર પણ સંસારીસુખની વાંછા હોય 'તા સ`સાર જ વધે.
૫
(૯) કુપ્રાવચનિક મિથ્યાતા – નિગ્રંથ પ્રવચન અર્થાત્ જિનવાણી સિવાય અન્ય વચનામાં શ્રદ્ધા રાખવી તે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૩માં કહ્યું છે :‘કૃપવયણુ પાસ’ડી, સબ્વે ઉમ્મન્ગ પક્રિયા સમગ્ગ તુ જિષ્ણુફખાય, એસ મળે
હિ ઉત્તમે ૫૬૩૫ અર્થ :-જિનેશ્વર ભગવત દ્વારા પ્રકાશિત મેક્ષમા` જ ઉત્તમ છે, તે સિવાય જેટલા પણ વચન છે તે અધા કુપ્રાવચન હોઈ ને ઉન્માર્ગે લઈ જનારા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org