________________
'મિથ્યાદર્શન
સાધ્વીજીઓની જુનવાણી કહીને નિંદા કરે, વર્તમાન સમયને બધે શિથિલાચાર આ મિથ્યાત્વના ઘરને છે. તે જેમ કે સ્નાન કરવું, સંડાશને ઉપયોગ કરે, ફલશ વાપરવા, રાત્રે દીવાબત્તને ઉપયોગ કરે, પગે ચાલીને વિહાર કરવાને બદલે શરીરના કારણ સિવાય વાહનને ઉપગ કરે, ફેટા પડાવવા, વગેરે કે આવું બધું કરવાની પ્રરૂપણ જિનાજ્ઞા વિરૂધની કરવી તે સ્પષ્ટપણે આ મિથ્યાત્વ છે.
(૧૨) સુમાને કુમાર્ગ માને - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તરૂપ સંવર કિયાને મોક્ષમાર્ગને-ઉન્મા માનવ તે, જેને મેક્ષની અભિલાષા છે, તેણે કમબંધના નાશને ઉપાય કરવો જ પડશે. અને તે માર્ગ સર્વ અંવર નિર્જરા રૂપ જ જિનેશ્વરેએ કહ્યો છે. સંવરભાવ નવા કર્મ બંધાતા રેકે છે અને નિર્જરા અર્થાત્ તપ–જપ ધ્યાનાદિક્રિયા પૂર્વ સંચિત કર્મને ભસ્મીભૂત કરી દે છે. તે કલ્યાણકારી માર્ગની આરાધનાને સમય પરિવર્તનના બહાને ઉન્માર્ગ કહેવો તે. મિથ્યાત્વ છે.
જનમાર્ગ નિવૃત્તિ પ્રધાન ને આત્મલક્ષી મેક્ષના હેતુ વાળે છે. પુદ્ગલને–ભૌતિક સુખ-સગવડને પ્રેમ એજ દુઃખનું કારણ છે, અને તેની ઈચ્છાને નિરોધ એજ મેક્ષનું કારણ છે. જિનેશ્વરે એ શુદ્ધ દયામય ધર્મપાલનને ઉપદેશ એટલા માટે જ આપેલ છે કે આત્મા પદૂગલની આ શરીરની જેલમાંથી વહેલી તકે મુક્ત થઈ પિતાનું અશરીરી, અણહારી, અવિનાશી, અજર, અમર એવું શુદ્ધ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org