________________
મિથ્યાદર્શન
પ
આપણાથી કદાચ ઓછું પળાય તેા તેને પોતાની નબળાઈ માનવી પણ વસ્તુ સ્વરૂપ તે ભગવાને કહ્યું છે તે જ ખરાખર છે એમ શ્રદ્ધામાં દૃઢ રહેવુ તે સમ્યકત્વ શુદ્ધિ માટે આવશ્યક છે. અજાણપણે કે મતિમવ્રતાના કારણે એછું અધિકું પઠન-પાઠન કરાવતાં ખેલાઈ જવાય તા ‘ જ‘વાઈધ્ધ 'નો પાઠ બેલી ‘મિચ્છામિ દુક્કડમ લઈ, આત્મશુદ્ધિ કરી લેવી.
(૨૦) જિનવાણીથી અધિક પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વ –
જિનેશ્વરે છ દ્રબ્ય, નવ તત્ત્વ, ત્રણ લેાક, વગેરેનું જે યથાર્થ સ્વરૂપ કહ્યું છે, તે વધારીને કહેવું. તે મિથ્યાત્વ તે જેમ કે સંસારી જીવના આત્મા દેહપ્રમાણ છે તેને વધારીને વિશ્વવ્યાપી કહેવા તે મિથ્યાત્વ છે. (૨૧) જિનવાણીથી વિપરીત પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વ.
જમાલિ આદિ સાતે નિાના અધિકાર આ વિપરીત પ્રરૂપણાના છે. તેમ કરીને ભવકટી કરાવે તેવા પરમ કલ્યાણકારી ચારિત્રને તેમણે દુષિત કરી પોતાનું જ અહિત કર્યુ. ભવભ્રમણ વધારી દીધું. તેમના અધિકાર ‘સમકીતના ૬૭ એલ ’ ના પ્રકરણમાં આપ્યા છે. તેના સાર એ છે કે જિનવાણીથી થેાડી પણ વિપરીત પ્રરૂપણામાક્ષકીનારે પહોંચવા આવેલ નૌકાને પણ ફ્રી ભવસાગરમાં ડુબાડી દે છે. માટે જિનેશ્વરના માર્ગની શ્રદ્ધામાં દૃઢ રહેવુ..
સ. પ
Jain Educationa International
For Personal and Private Use Only
;
www.jainelibrary.org