________________
૪૮
સમ્યગ્રંદન
હાય છે. ને આ અન`તાનુખશ્રીના ક્રોધ, માન, માયા ને લેાભની ચંડાળ ચાકડી જીવમાં હોય ત્યાંસુધી, જીવ કદાપિ કાળે મિથ્યાત્વના ઘરમાંથી નીકળે નહિ, ને મિથ્યા જાય નહિ એટલે સકિત કદાપિ પામે નહિ. તેવા અજ્ઞાની મૂઢ જીવ શરીરને જ આત્મા માને છે. જડ (શરીર ને ચૈતન્ય ( આ મા )નું ભેદ વિજ્ઞાન તેને હોતું નથી; એટલે કે શરીર તો નાશ પામવાના સ્વભાવવાળુ જડ પુલ છે, ને આત્મા અજર, અવિનાશી ધ્રુવ તત્ત્વ છે, તેવી તેને સમજણ કે શ્રદ્ધા હાતી નથી. તેવા શ્રદ્ધાહીન ‘ બહિરાત્મા ’ કહેવાય છે. સ'સારચક્રના ભવભ્રમણમાંથી તેની મુક્તિ કદાપિ થતી નથી. ટુંકમાં · સ્વ ” ( આત્મભાવ )માંથી ખસી પર (શરીરરાદિ પુદ્ગલ)માં વસે અર્થાત્ પોતાના માને તે મિથ્યાત્વી કહ્યું છે ને · પર ’માંથી ખસ, ‘સ્વ ’માં વસ. તે સમિત છે.
>
અને તેનુ જાણપણું જેને નથી તે અજ્ઞાનીને ‘ અજ્ઞાન મિથ્યાવ’ છે.
6
જો જહવાય ન કુપ્પુ,
મિચ્છાદિટડી તએ હું કે। અન્ના
વડઈ ય મિચ્છત',
પરસ સફર જાણે માણા ।।
અર્થ :- જે તત્ત્વવિચાર પ્રમાણે નથી ચાલતા એટલે કે જીવા વાદિ નવ તત્ત્વની શ્રદ્ધા નથી કરતા, તેનાથી મોટા મિથ્યાદષ્ટિ ખીજો કાણુ હાઈ શકે. એ ખીજાને શંકા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org