SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન ચતુતિરૂપ વ્યવહાર રાશીમાં આવે છે; અને સંસારચક્રનું તેનુ પરિભ્રમણ શરૂ થાય છે, ત્યારે તે જીવ મિથ્યાત્વ અને અજ્ઞાન દશામાં જ અને પહેલા ગુણસ્થાનકે જ હાય છે, અને માહનીય કની પ્રબળ સત્તા હેઠળ હાય છે. મેહરાજાની આ પ્રબળ સત્તાના ભવ્ય જીવ અકામ નિજ રાએ કરી પોતાના જ પુરૂષાર્થ વડે કેવી રીતે પરાભવ કરીને સમક્તિને પ્રાપ્ત કરે છે તે હવે જોઈ એ. દન મેહનીયની ત્રણ પ્રકૃતિ છે: (૧) મિથ્યાત્વ મેાહનીય – આમાં દન મેહનીય કર્મીના દળ ગાઢા વાદળ જેવા સઘન હાવાથી સમ્યગ્ દિષ્ટને સ થા ઢાંકી દે છે, જીવ મિથ્યા ષ્ટિ થાય છે; ત્યારે મિથ્યાત્વની વણા કંઈક સત્તામાં રહે અને કઈક ઉદયમાં આવે જેથી સુદેવ – સુગુરુ અને સુધર્માંની શ્રદ્ધા થવા દે નહિ, જીવ તેનાથી વિમુખ રહે તે ‘મિથ્યાત્વ માહનીય.’ કારણકે આને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી કષાયની ચાકડીના ઉદય નિયમા હોય છે. – (ર).. મિશ્રમેહનીય – આને · સમ-મિથ્યા માહનીય પણ કહે છે. સમ એટલે સમક્તિ અને મિથ્યા એટલે મિથ્યાત્વ – આ બંનેના પરિણામ, શીખંડમાં મીઠાશ ને ખટાશ જેમ એક સાથે હાય, તેમ વર્તે. આવા પ્રકારના જીવા અધા ધર્મને સરખા માને, સારાનરસાની પરખ કરવાની વિવેક બુદ્ધિ હુજી પ્રગટી ન હોય તેવી અનિશ્ચિત અવસ્થા તે મિશ્રમેહનીય.' અગે ક એટલેા છે કે અનંતાનુબંધી ચાકના ઉદય હાતા નથી. Jain Educationa International For Personal and Private Use Only ૨૩ www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy