SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન (૩) સમ્યકત્વ માહનીયઃ- આના ઉયમાં સમક્તિ ગુણના પૂ`ઘાત થછ્તા નથી, પર ંતુ ક્ષાયિક સમક્તિને પ્રગટ થવા દેતું નથી; તેથી ક્ષાયિક સમક્તિનું ઢાંકણુ કહ્યું છે; કારણકે ક્ષયાપશમ સમક્તિમાં ચલ ( અસ્થિરતા ), મલ (મલિનતા)અને અગાઢ ગાઢા નહિ) દોષ હોય છે. મિથ્યાત્વી જીવાને આ માહની હાતી નથી, પણ ક્ષયાપશમ સમકિતીને હાય છે. તે જિનવચનમાં શંકા આદિ દોષમુક્ત હાવાથી મિલન હોય છે; તે સમક્તિ મેહનીય. 1 ૨૪ : (૨) ચારિત્ર – માહનીય – ચારિત્ર એટલે કે સયમ અને સયમના ઉત્કૃષ્ટભાવે પાલનનું ફળ વીતરાગ દશા એટલે ‘યથાખ્યાત ચારિત્રના ’ ઉદયને રાકે તે ચારિત્ર માહનીય, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેના બે ભેદ છે (૧) કષાય ચારિત્ર માહનીય (૨) નાકષાય ચારિત્ર મેહનીય, કષાય - ચાર છે. (૧) ક્રોધ. (ર) માન, (૩) માયા ને (૪) લેાભ. આ ચારેના વળી ચચ્ચાર ભાંગા ભેદ ) છેઃ( (૧) અનંતાનુબંધી, (ર) અપ્રત્યાખ્યાની (૩) પ્રત્યાખ્યાની ને (૪) સ`જવલન, ચાર કષાયાને આ ચાર ભેદ વડે ગુણતાં કુલ ૧૬ પ્રકૃતિ કષાય ચારિત્રની થઈ. નાકષાય :- (૧) હાસ્ય, (ર) રતિ, (૩) અતિ (૪) ભય (૫) શાક (૬) દુગ'છા (૭) સ્ત્રીવેદ (૮) પુરૂષવેદ ને (૯) નપુ'સક વેદ – આ નવ નાકષાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy