________________
સમ્યગદર્શન (જીવ)ના આ યથાર્થ વાસ્તવિક શાશ્વત, ધ્રુવ સ્વરૂપનું દર્શન અર્થાત્ બંધ થવા ન દે અને પિતે જેમાં વાસ કરે છે તે શરીરને જ પિતાનું સ્વરૂપ માને એટલે શરીરના સુખે પિતાને સુખી અને શરીરના દુખે પિતાને દુ:ખી. માને તે દર્શન મેહનીય કર્મ છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની છે.
આત્મા તે ચૈતન્ય લક્ષણવાળો “ જીવ” છે, અને શરીર તે ચૈતન્ય રહિત જડ “અજવ” છે. આવું જડચૈતન્યનું જે ભેદ વિજ્ઞાન સર્વએ કહ્યું છે તે જવ અવ આદિ નવતની શ્રદ્ધા થવા ન દે તે દર્શન મેહનીય છે.
દર્શન મેહનીય કર્મ જીવને ઉદયમાં હોય ત્યાં સુધી તે જીવાત્મા મિથ્યાત્વ, અને અજ્ઞાનદશામાં જ હોય અને પહેલે મિથ્યાત્વ ગુણસ્થાનકે જ હય, જીવમાત્રની- તીર્થકરેના જીવની પણ પ્રાથમિક દશા આ પહેલા મિથ્યાવ ગુણસ્થાનકની જ હોય છે, કારણ કે સંસારી જીવમાત્રનું માતૃસ્થાન એટલે ઉદ્દગમસ્થાન નિગદના જીવોનું છે અને નિગેદના નિયમા પહેલા ગુણસ્થાનમાં જ હોય છે.
જ્યારે કે એક ભવ્ય જીવ સંયમને પિતાને પુરૂષાર્થ ફેરવીને ગુણોની અભિવૃદ્ધિ કરી કષાયમુક્ત બની સર્વ કર્મ ખપાવી સર્વગુણસંપન્ન એવું “સિદ્ધપદ પ્રાપ્ત કરે છે, ત્યારે તેમની નિષ્કારણ કરુણાના પ્રભાવે એક જીવ અવ્યવહાર રાશીની નિત્ય નિગેદમાંથી નીકળી – સંસારચકની નરકાદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org