________________
સમ્યગ્દર્શના
૪૧ આ સમક્તિ જીવને એક ભવે આશ્રી જઘન્ય ૧ વાર, ઉ. ૨ વાર, ને ઘણું ભવ આશ્રી જધન્ય બે વાર, ઉત્કૃષ્ટ ૫ વાર આવે છે.
સોપશમ સમિતિ:- એના ૩ ભાંગ છે (૧) અનંતાનુબંધી ચેકને ક્ષય કરે અને દર્શન મેહનીયની ૩ પ્રકૃતિને ઉપશમ કરે; (૨) અનંતાનુબંધી ચેકને મિથ્યાત્વ મેહનીયને ક્ષય કરે અને મિા મેહનીય ને સમ્યકત્વ મેહનીયને ઉપશમ કરે અને (૩) પહેલી છ ને ક્ષય કરે અને સમ્યકત્વ મોહનીયને ઉપશમ કરે. ગુણઠાણું ૪ થી ૭.
આ સમક્તિ જીવને અસંખ્યાતવાર આવે છે એટલે તેની સ્થિતિ પણ અસંખ્યાતા કાળની કહી છે, તે જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટા દ સાગરોપમ ઝાઝેરી છે. આ સમક્તિી ઉત્કૃષ્ટ ઉપમા ભવે મોક્ષે જાય.
(૩) વેદક સમકિત – ક્ષયે પશમ સમતિ આગળ વધતાં અને ક્ષાવિક સમક્તિની પ્રાપ્તિ પહેલાં માત્ર એક જ સમય “વેદક” સમક્તિની પ્રાપ્તિ થાય છે. પૂર્વોક્ત સાત પ્રકૃતિમાંથી અનંતાનુબંધી ચેકને ક્ષય કરે, દર્શનમેહનીની એને ઉપશમ કરે ને સમક્તિ મોહનીયને વેદે અગર તે (૨) પહેલી પાંચને ક્ષય કરે, છઠ્ઠી ઉપશમાવે ને સાતમી વેદે અર તે (૩) છો ક્ષય કરે ને સાતમી સમકિત મેહનયને વેદે તેને વેદક સમકિત કહે છે.
આની સ્થિતિ એક જ સમયની છે ને જીવને એકજ વાર આવે છે કારણ કે આને પામેલે જીવ તત્ક્ષણ ક્ષાયિક સમ્યક્ત્વ અવશ્ય પ્રાપ્ત કરે છે. ગુણઠાણું ૪ થી ૭ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org