________________
સમ્યગદર્શન
૨૫
આ પ્રમાણે ચારિત્ર મોહનીયની કુલ ૧૬૯ રપ પ્રકૃતિ છે.
આમ મેહનીય કર્મની કુલ ૨૮ પ્રકૃતિ થાય છે.
મેહનીય કર્મની આ ૨૮ પ્રકૃતિઓમાં સમિતિ ગુણને પ્રગટ થવા દેવામાં સૌથી બાધક “અનંતાનુબંધી કષાયની ચાર પ્રકૃતિ – ચેક છે. તેને “ચંડાળ ચેકડી” કહી છે.
જ્યાં સુધી તેને ક્ષય કે ઉપશમ ન થાય ત્યાંસુધી દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિનું જેર મંદ પડતું નથી ને સમક્તિને પ્રગટવા દેતું નથી.
અનંતાનુબંધી એટલે કે અનંતકાળથી આત્માને અનંત કર્મોને બંધ કરાવીને જીવાત્માને સંસારચકમાં જે ભ્રમણ કરાવે છે, તેવા કોધ, માન, માયા ને લેભના તીવ્ર ઉદયને “અનંતાનુબંધી ચેક' કહે છે. તે એવા તીવ હોય છે કે મરતાં સુધી પણ છુટતાં નથી.
આ અનંતાનુબંધીને ચેક ને દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિ મળી કુલ સાત પ્રકૃતિને ઉપશમ કે ક્ષય થાય ત્યારે (૧) ઉપશમ, (ર) પશમ ને (૩) ક્ષાયિક સમક્તિની જીવને પ્રાપ્તિ થાય, ત્યારે અનાદિ અનંત કાળથી મિથ્યાત્વના કારણે જીવાત્માને જે મતિઅજ્ઞાન અને શ્રત અજ્ઞાન હતા તે મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાન રૂપે પરિણમે. આ ઉપશમ આદિ પિતાની સ્વયંસ્કુરણાથી કેઈન ઉપદેશ વગર મૃગાપુત્ર આદિતા દષ્ટાંતે થાય તેને “નિસર્ગથ્રી સમક્તિ” કહ્યું છે, અને કોઈને જાતિસરણ જ્ઞાન થવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org