________________
૩
સમ્યગ્દર્શન
પ્રતીતિ' એટલે કે જિનવચનની પરમ શ્રદ્ધા જીવને થાય છે તેને ‘ સમ્યગ્ દન ' થયું એમ કહેવાય છે. આમ દેહાદિ સમસ્ત પરપદાથ થી સાવ ભિન્ન, ચૈતન્ય લક્ષણવાળો, ઉપયાગવત, અજર, અમર અવિનાશી એવા શુદ્ધ આત્માનુ જીવને જ્ઞાન થાય છે. તેને ભેદવજ્ઞાન થયુ કહેવાય છે. · મૂળ મારગ જિનના સાંભળેા રે' માં આ વાત શ્રીમદે કહી છે ઃ
• છે દેહાદિથી ભિન્ન આતમા હૈ ઉપયોગી સદા અવિનાશી.... મૂળ મારગ સાંભળેા જિનના રે.
એમ જાણે સદ્ગુરૂ ઉપદેશથી રે,
કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ....મૂળ૦ જે જ્ઞાને કરીને જાણીયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતિત....મૂળ કહ્યું ભગવતે ‘દન” તેહને રે,
જેનું બીજું નામ’ સમક્તિ ’....મૂળ
શ્રી સમ`તભદ્રાચાર્ય કહ્યું છેઃ
-
ન સભ્યસમ કિચિત્નેકાન્ચે ત્રિજગત્યપિ । શ્રેયા શ્રેય શ્ર મિથ્યાત્વસમ` નાન્યતૅનુભૃતામ્।
6
દેહધારી માટે ત્રણે કાળ અને ત્રણે લેાકમાં સભ્યકૃત્વ’ સમુ કંઈ શ્રેયકારી નથી અને મિથ્યાત્વ સમુ કઈ અહિતકારી નથી.
6
ટુંકમાં પ્રથમ કરણ જે યથાપ્રવૃત્તિકરણ' નામનું છે. તેના વડે આયુષ્ય કર્મ વિનાના ખાકીના સાતે કમની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org