________________
૨૬
સમ્યગદર્શન પણ થાય છે. તે પણ નિસથી થયું કહેવાય, અને. તીર્થકર, કે સદ્દગુરૂના ઉપદેશથી જડ-ચેતનના ભેદવિજ્ઞાનને પ્રાપ્ત કરી, જુવાજીવના યથાતથ્ય સ્વરૂપને જાણીને તેવું જ શ્રદ્ધાન કરે, પ્રતીતિ કરે તેને “અધિગમથી સમક્તિ થયાનું શાસ્ત્રમાં વિધાન છે.
પાંચ લુધિ - સમક્તિ આવ્યા પહેલાં તે ભવી. જીવ પાંચ લબ્ધિ પામે છે. તે ” લબ્ધિસાર” નામે ગ્રંથમાં નીચે પ્રમાણે દર્શાવ્યું છે –
- (૧) ક્ષપશમ લબ્ધિ-સંસારચકમાં પરિભ્રમણ કરતાં જીવને કઈ વખતે એવો એગ બને કે જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોની અશુભ પ્રકૃતિને અનુભાગ (રસ)ને સમયે સમયે અનંતગુણ ઘટાડતાં જ્ઞાનાનાવરણીય કર્મના આવરણે જે તીવ્ર હતા તે મંદ થાય છે તેથી તે જીવને ક્ષયે પશમ લબ્ધિ પ્રાપ્ત થાય છે, એટલે જ્ઞાનને ઉઘાડ થાય. - (૨) વિરુદ્ધ લબ્ધિ :- આ પશમ લબ્ધિન. પ્રતાપથી અશુભ કર્મના રદય ઘટે છે તેથી મનના સંકિલન્ટ (કલેશ ઉપજાવે તેવા) પરિણામની હાનિ (ઘટી જવા તે) અને વિશુદ્ધ પરિણામની વૃદ્ધિ થવાથી કષાયની મંદતા થાય છે
જીવના આત્મપ્રદેશે પહેલાં કરતાં વધારે વિશુદ્ધ બને અને પરિણામે સંસારની રૂચિ મંદ થઈ ધર્મની રૂચિ પ્રાપ્ત થાય છે તે “વિશુદધ લબ્ધિ’ ફળ સ્વરૂપે સાતા વેદની. ચાદિ શુભ કર્મ બંધાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org