________________
૨૧
સમ્યગ્દર્શન કર્મ છે. સમક્તિને રેકે એટલે પરમાર્થ થી મેક્ષને રેકે. જીવાત્માને પરમાત્મા બનતા રેકે તેવું પ્રબળ હોવાથી અને વળી આઠે કર્મોને બંધાવનારૂં પણ આ મોહિનીય કર્મ જ હોવાથી, તેને આઠે કર્મોમાં રાજા કમ કહ્યું છે. મેહનીય એટલે મુંઝવનારૂં,-પદાર્થનું યથાર્થ સ્વરૂપ. થવા ન દે, એટલે આત્માને પર પદાર્થોમાં – જડ એવા શરીરના સુખમાં લલચાવી નિજ સ્વરૂપનું ભાન ન થવા દે તે કમ.
તેના બે ભેદ છે. (૧) દર્શન મેહનીય (૨) ચારિત્ર મેહનીય.
(૧) દર્શન મેહનીય – દર્શન એટલે દેખવું, જેવું. આત્માને પિતાના જ સ્વરૂપનું યથાર્થ દર્શન થવા ન દે તે દર્શન મેહનીય કર્મ. આત્માનું જ સ્વરૂપ નેઈન્ડિયગેજઝ અમુત્તભાવા, અમુતભાવા વિ ય હેઈ નિચ્ચે” (ઉ. અ. ૧૪–૧૯). અર્થાત્ આત્મા અમૂર્ત એટલે કે અરૂપી છે, (અને તેથી) ઈંદ્રિયથી ગ્રાહ્ય નથી અર્થાત, ક્રિયે અને મન વડે જાણી શકાતું નથી. (અને જે ) પદાથે અરૂપી હોય તે નિયમા “નિત્ય” હોય, અર્થાત શાશ્વતે, ધ્રુવ, અજર, અમર હેય, એમ જે સર્વજ્ઞ જિનેશ્વરેએ કહ્યું છે. હિંદુ ધર્મ ગ્રંથ ગીતાએ “ન જાયતે, ન પ્રિયતે.... ન હન્યતે હત્પમાને શરીરે” ( અધ્યાય ર–ર૦)
અર્થાત જે જન્મતે નથી, જે મરતે નથી, જે પ્રવ, નિત્ય, શાશ્વત છે, અને આ શરીર દેહાવસાન પામે છતાં જે મરતે નથી, તે “આત્મા” (જીવ) છે. આમા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org