________________
સમ્યગ્દર્શન
• તું જઈ તાવ તુમ* મેહા ! તિરિકખ જોણિય ભાવસુવાગએણ અપડિબદ્ધ સમ્મતયેણું લભેગું !
૨૦
અર્થ : હે મેઘમુનિ ! તે વખતે એટલે તિય‘ચ ગતિના હાથીના ભવમાં સસલા ઉપર કરેલ અનુકંપાના ભાવથી જે પહેલા કયારેય પ્રાપ્ત થયું ન હતું તેવું અમૂલ્ય અપૂર્વ સમ્યકવત્વરત્ન તમને ત્યારે પ્રાપ્ત થયું.’
તાત્પ એ છે કે ભાવપૂર્વક નિસ્પૃહભાવે પાળેલી જીવદયા કદાપિ નિષ્ફળ જતી નથી. તેના વડે જીવને ઉચ્ચ ગતિની જ પ્રાપ્તિ થાય છે. અને જો ભવી જીવ હોય તા. સમક્તિ પામી તદ્ભવે કે થાડા ભવ કરીને અવશ્ય માક્ષ પામે છે.
( મેઘકુમારની કથા માટે જુઆ લેખકની માટી સાધુ વંદણા ગાથા – ૩૯-૪૦ )
-
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ
શ્રી તત્વાર્થ સૂત્ર અઘ્ય. ૧ સૂત્ર ૩માં આચાર્ય શ્રી. ઉમાસ્વાતિજી સમક્તિની પ્રાપ્તિ બે પ્રકારે થાય તેમ કહે છેઃ
તન્તિસર્ગાદધિગમાદ્ વા’।
તદ્ – તે (સમ્યગ દન )૧ નિસર્ગાત્ એટલે સ્વભાવથી વા અથવા (૨) અધિગમાત્ એટલે શુદ્ધિના ઉપદેશથી એમ એ પ્રકારે થાય છે.
સમ્યગદર્શનને પ્રગટતાં રોકનારું. મુખ્યત્વે મેહનીય
For Personal and Private Use Only
www.jainelibrary.org
6
Jain Educationa International