SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન • તું જઈ તાવ તુમ* મેહા ! તિરિકખ જોણિય ભાવસુવાગએણ અપડિબદ્ધ સમ્મતયેણું લભેગું ! ૨૦ અર્થ : હે મેઘમુનિ ! તે વખતે એટલે તિય‘ચ ગતિના હાથીના ભવમાં સસલા ઉપર કરેલ અનુકંપાના ભાવથી જે પહેલા કયારેય પ્રાપ્ત થયું ન હતું તેવું અમૂલ્ય અપૂર્વ સમ્યકવત્વરત્ન તમને ત્યારે પ્રાપ્ત થયું.’ તાત્પ એ છે કે ભાવપૂર્વક નિસ્પૃહભાવે પાળેલી જીવદયા કદાપિ નિષ્ફળ જતી નથી. તેના વડે જીવને ઉચ્ચ ગતિની જ પ્રાપ્તિ થાય છે. અને જો ભવી જીવ હોય તા. સમક્તિ પામી તદ્ભવે કે થાડા ભવ કરીને અવશ્ય માક્ષ પામે છે. ( મેઘકુમારની કથા માટે જુઆ લેખકની માટી સાધુ વંદણા ગાથા – ૩૯-૪૦ ) - સમ્યગ્દર્શનની પ્રાપ્તિ શ્રી તત્વાર્થ સૂત્ર અઘ્ય. ૧ સૂત્ર ૩માં આચાર્ય શ્રી. ઉમાસ્વાતિજી સમક્તિની પ્રાપ્તિ બે પ્રકારે થાય તેમ કહે છેઃ તન્તિસર્ગાદધિગમાદ્ વા’। તદ્ – તે (સમ્યગ દન )૧ નિસર્ગાત્ એટલે સ્વભાવથી વા અથવા (૨) અધિગમાત્ એટલે શુદ્ધિના ઉપદેશથી એમ એ પ્રકારે થાય છે. સમ્યગદર્શનને પ્રગટતાં રોકનારું. મુખ્યત્વે મેહનીય For Personal and Private Use Only www.jainelibrary.org 6 Jain Educationa International
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy