Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૧૯
આગમ રહેસ
तपणं से कुणिकराया समणं भगवं महावीरं वंदति बंमसती ।
મહારાજા કેાણિકને ઇતિહાસકારો આદ્ધ ધર્માનુરાગી તરીકે જણાવે છે પરંતુ જૈન ગ્રંથામાં આના અંગે રચાયેલ ખાસ વવાઇ સૂત્ર કે જે ખાર ઉપાંગ સૂત્રામાંનું પ્રથમ સૂત્ર છે તેમાં આને લગતુ ખાસ વન વિસ્તારપૂર્વક આપવામાં આવ્યું છે જેથી ઇતિહાસકારાની અનેક જાતની ધાર્મિક ઐતિહાસિક સંધ ધરાવનારી શકાનુ સમાધાન થઈ શકે છે.
પ્રાચીન મા વંશી ઇતિહાસના લેખકે કાણિક મહારાજા ઊર્ફે અજાતશત્રુને પિતૃદ્ઘાતક ચુસ્ત બૌદ્ધમાગી જણાવે છે તેમની શંકાઓનુ નીવારણુ આ ગ્રંથ વાંચવાથી થશે. આ ગ્રંથમાં તે સમયમાં સ્વર્ગમાં કાણુ ? કયા ? અને કઈ રીતે ? / ઉત્પન્ન થઈ શકે છે તેનું નીરૂપણ કરવામાં આવ્યું છે. આ સૂત્ર આચારાંગ સૂત્રના ઉપાંગ તરીકે પ્રસિદ્ધિને પામેલ છે. મૂળ શ્લાકસ ંખ્યા ૧૨૦૦ ની છે. શ્રી અભયદેવસૂરિજીએ તેના ઉપર ૩૧૨૫ àાકપ્રમાણમાં ટીકા કરી છે. કુલ Àાકસંખ્યા ૪૩૨૫ છે.
૨. રાયપસેણીય—પ્રભુ મહાવીરના નિર્વાણ પૂર્વ એટલે કે ઇ. સ. પૂર્વે લગભગ ૮૫૦ ના ગાળામાં થયેલ શ્રીપાર્શ્વનાથના સતાનીય કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજા કે જે નાસ્તિક મતવાળા હતા તેને આસ્તિક બનાવી, જૈન ધર્મનું રહસ્ય સમજાવી તાર્યા હતા તે પ્રદેશી રાજા મરણુ ખાદ સૂર્યભ નામે દેવપણું પ્રાપ્ત કરી પ્રભુ મહાવીર પાસે વંદન કરવા આવ્યેા, તેનું સવિસ્તર વર્ણન આ સૂત્રમાં છે. આ સૂત્ર સુયગડાંગ સૂત્ર સાથે સંબંધ ધરાવે છે. મૂળ શ્લાક ૨૦૭૮, મલયગિરિ ટીકા Àાક ૩૭૦૦, કુલ àાકની સંખ્યા ૫૭૭૮ છે.
૩. જીવાભિગમ—તેમાં જીવ અને અજીવ સંબંધે સૂક્ષ્મ રીતે સમજ આપેલી છે. આ સૂત્ર ઠાણાંગસૂત્ર સાથે સંબંધ ધરાવે છે. મૂળ શ્લોક ૪૭૦૦, શ્રીમલયગિરિજી આચાય ની ટીકા ૧૪૦૦૦ શ્લાકની, લઘુવૃત્તિ ૧૧૦૦૦ શ્ર્લાકની, ચણી ૧૫૦૦ લેાકની, કુલ àાકસખ્યા ૩૧૨૦૦ છે.
૪. પન્નવણાસૂત્ર—આમાં જૈન ધર્મમાન્ય અનેક વિષયાનુ વર્ણન છે. આ સૂત્ર સમવાચાંગસૂત્ર સાથે સંબંધ ધરાવે છે. મૂળ શ્લાક ૭૭૮૭, શ્રી મલયગિરિજી આચાર્યની ટીકા ૧૬૦૦૦ શ્લેકની, હરિભદ્ધકૃત લઘુવૃત્તિ ૩૭૨૮ ની, કુલ Àાકસંખ્યા ૨૭૫૧૫ ની. ( તાડપત્રીય સૂચીમાં મૂળ ૭૦૦૦ લેાક છે અને ટીકા ૧૫૦૦૦ àાકની છે, કુલ સંખ્યા ૨૫૭૨૮ ની છે. )
૫. જ દ્રીપપન્નતિ સૂત્ર—આ સૂત્રમાં જમૂદ્રીપનું ભાગેાલિક વર્ણન છે જેના સંબંધ, ભગવતીસૂત્ર સાથે છે. મૂળ શ્લાક ૪૧૪૬, શ્રી મલયગિરિજીની ટીકા Àાક ૧૨૦૦૦ ની,