Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
ર
* સમ્રા સંપ્રતિ રીતે ૭૦૦ અવધિજ્ઞાનીઓ હતા, ૭૦૦ કેવળજ્ઞાનીઓ હતા, ૫૦૦ મન:પર્યવજ્ઞાનીઓ હતા, ૩૦૦ ચોદપૂર્વના જ્ઞાતા હતા. માતંગ યક્ષને સિહાયિકા નામે રક્ષણ તેમના તીની રક્ષા કરતા હતા.
સાધુઓમાં ઈન્દ્રભૂતિ (ગતમ ) ગણધર મુખ્ય હતા, સાધ્વીઓમાં ચંદનબાળા સાવી સુખ હતા.
પ્રભુ મહાવીરના ર૭ પૂર્વ ને સમજવા લાયક ઇતિહાસ સંપૂર્ણપણે ગ્રંથાર થએલ છે. પ્રભુની નિ વૃષભની હતી, ગણમાનવને હતે, નિર્વાણ સમયે તેઓ પબાસનારૂઢ હતા, તેઓનું નિર્વાણ આસો વદ ૦)) ના દિવસે બે ઉપવાસ( છઠ્ઠ)ની તપશ્ચર્યાપૂર્વક પાવાપુરીમાં થયું હતું. તેમણે ૩૦ વર્ષની અવસ્થાએ માગશર વદ ૧૦ના દિવસે શાલવણ ની ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં દીક્ષા લીધી હતી.
તેઓએ સાડાબાર વર્ષ અને પંદર દિવસ સુધી છવાસ્થ અવસ્થામાં સાધુપણું પાળી જુવાલિકા નદીના કાંઠે કેવળજ્ઞાનની પ્રાપ્તિ વૈશાખ સુદ દશમના દિવસે કરી હતી. આ સમયે તેમને બે ઉપવાસ(છઠ્ઠ)ની તપશ્ચર્યા હતી. પ્રભુ મહાવીરના શરીરને વર્ણ સુવર્ણ રંગને હતું, જેઓ સ્વયં દીક્ષિત થયા હતા અને બહેતેર વર્ષનું આયુષ્ય ભોગવી મોક્ષસુખની પ્રાપ્તિ કરી હતી. ઉપર પ્રમાણે પ્રભુ મહાવીરના નિર્વાણ પદની પ્રાપ્તિ સુધીનું સંક્ષિપ્ત ઇતિહાસ પ્રાચીન ગ્રંથોના આધ
શ્રી વીરજિન સ્તવન વીર પ્રભુ સિદ્ધ થયા, સકળ સંધ આધાર હવે આય ભરતમાં, કેણ કરશે ઉપકાર ? નાથવિહેણું સૈન્ય પું, વીરવિહેણે સંધ; સાધે કેણ આધારથી, પરમાનંદ અભંગ, માતવિહાણે બાલ ચું, અરહ૫રહ અથડાય; વીરવિહેણાં જીવડાં, આકુળવ્યાકુળ થાય. સંશયછેદક વિરેનો, વિરહ કેમ ખમાય? જે દીઠે સુખ ઉપજે, તે વિણ કેમ રહેવાય? વિર થકાં પણ શ્રુતતણે, હો પરમ આધાર; હવે રહ્યા સૂત્ર આધાર છે, અહાજિનમુદ્રા સાર
ત્રણ કાલે સવિ જીવને, આગમથી આનંદ; - સેવે ધ્યાને લવિજને, જિનપડિયા સુખકંદ.