Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co

View full book text
Previous | Next

Page 514
________________ દિગબર સંપ્રદાયની નિર્વાણની કાળગણનામાં સંમતિ ૪ર૯ અવતાર થશે એ પ્રમાણેને આશય મળી આવે છે. તે જ પ્રમાણે દર હજાર વર્ષે એક એક કલંકી થવાન. તત્પશ્ચાત્ ૨૧ મે જલમંથન નામને કલંકી થશે કે જે સન્માર્ગનું મંથન કરવાવાળે સમજાશે. શક સંવત ૩૯૪ વર્ષ, ૭ માસ થયા બાદ પ્રથમ કલંકી થવાને ઉલેખ છે, જે ઉપરથી પણ સિદ્ધ થાય છે કે વીરનિર્વાણ અને શક સંવત્સર વચ્ચે બતાવવામાં આવેલ ૬૦૫ વર્ષ અને ૫ માસના અંતરની માન્યતા દિગંબર જૈનાચાર્યો પણ સિદ્ધાંતાનુસાર માને છે. વર્તમાનકાલીન દિગંબર સંપ્રદાયે ઉપરોકત બન્ને આચાર્યોના કથન અનુસારે શક રાજા અને વીર નિર્વાણ વચ્ચે ૬૦૫ વર્ષ અને ૫ માસનું આંતરું માન્ય રાખ્યું છે. આ ઉપરથી સુજ્ઞ વાચકવર્ગ સમજી શકશે કે જૈનસંપ્રદાયના બન્ને મુખ્ય વિભાગો આ વિષયમાં તે એકમત જ છે. = = =

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548