Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
USLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLA454646464646464645454545454545
ટૂંક સમયમાં બહાર પડશે “શ્રી સિદ્ધચક્ર આરાધક શ્રી શ્રીપાલકુમાર ચરિત્ર” (લગભગ પ ચિત્રયુક્ત સચિત્ર ગ્રંથ) લેખકઃ મંગળદાસ ગ્રીકમદાસ ઝવેરી
naanshshshS546454645454545454545LSUELEUEUEUEUEUEUPON
શ્રી સિદ્ધચક આરાધક શ્રીપાલ મહારાજ અને મયણાસુંદરીના રાસના થી આધારે તેમ જ પ્રાચીન સંશોધનને આધારે “શ્રી સિદ્ધચક આરાધક શ્રી શ્રીપાલકુમાર ચરિત્ર” નામને ગુજરાતી સચિત્ર ગ્રંથ આ જ લેખક પિતાની રસમય પણ એ લખાણ શૈલીથી એવી રીતે રજૂ કરનાર છે કે જે વાંચતા અખંડિત રસધારા વહેશે છે એટલું જ નહિ પરંતુ વારંવાર આ અપૂર્વ ઐતિહાસિક ધર્મકથા વાંચવા દિલ પણ આકર્ષાશે.
આ ગ્રંથની વિશિષ્ટતા એ છે કે શ્રીપાલ ચરિત્રના ૪૮ અડતાળીશ ચિત્ર છે કે જે અદ્યાપિ કેઈ પણ ગ્રંથમાં પ્રગટ થયાં નથી તે આપવામાં આવશે. તેવા તો ચિત્રોના પરિચયથી જ આખાયે રાસની સમજ પડે એવી રીતે ચિત્રમાં સુંદર UR આકર્ષક ઘટનાઓ ચીતરવામાં આવી છે.
આ મહાન ઐતિહાસિક અને ધાર્મિક ગ્રંથ દરેક જૈનકુટુંબમાં, ધાર્મિક Rી સંસ્થાઓ તેમ જ મુનિ મહારાજાએ પાસે અવશ્ય ધર્મમિત્ર તરીકે હેવો જોઈએ.
ટૂંકમાં અને તેની પ્રશંસા કરીએ તે પૂર્વે આપ આ ગ્રંથના ગ્રાહક તરીકે આપનું નામ ve છે નેંધાવી અને ઉત્સાહિત કરશે. કીમત રૂ. ૩-૦-૦ (પિસ્ટેજ જુદું)
પ્રકાશક: પ્રાચીન સાહિત્ય સંશોધન કાર્યાલય, સંસ્થાપક: મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી, થાણું.
תכתבתכחכחכחכחכחכחכחכחכחכחכחכחכתכוכתכתבתלתלתלהבתכתבתבבכתבתכתבתם